જાણો આજના કારોબારમાં NIFTY50માં ક્યા શેર રહ્યા ટોપ ગેઈનર્સ અને ક્યા શેર રહ્યા લોસર્સ

|

Dec 14, 2020 | 6:17 PM

ભારતીય શેરબજાર આજે વધુ એક નવી સર્વોચ્ચ સપાટી દર્જ કરવામાં સફળ રહ્યું છે. સેન્સેક્સ અને નિફટી બંને આજે વધુ એક દિવસ વૃદ્ધિ દર્જ કરાવી બંધ થયા છે. નિફ્ટી ઈન્ડેક્સમાં ઓએનજીસીના શેર 6% વધ્યો છે. એલ એન્ડ ટી, કોલ ઈન્ડિયા અને સિપ્લાના શેરોમાં 4% નો ઉછાળો જોવા મળ્યો. લાર્જ કેપે આજે ઓટો સેકટરને નરમાશ તરફ ધકેલ્યું […]

જાણો આજના કારોબારમાં NIFTY50માં ક્યા શેર રહ્યા ટોપ ગેઈનર્સ અને ક્યા શેર રહ્યા લોસર્સ

Follow us on

ભારતીય શેરબજાર આજે વધુ એક નવી સર્વોચ્ચ સપાટી દર્જ કરવામાં સફળ રહ્યું છે. સેન્સેક્સ અને નિફટી બંને આજે વધુ એક દિવસ વૃદ્ધિ દર્જ કરાવી બંધ થયા છે. નિફ્ટી ઈન્ડેક્સમાં ઓએનજીસીના શેર 6% વધ્યો છે. એલ એન્ડ ટી, કોલ ઈન્ડિયા અને સિપ્લાના શેરોમાં 4% નો ઉછાળો જોવા મળ્યો. લાર્જ કેપે આજે ઓટો સેકટરને નરમાશ તરફ ધકેલ્યું હતું. આજે એમ એન્ડ એમ, હીરો મોટોકોર્પ અને આઈશર મોટરના શેર 2% કરતા વધુ નીચે બંધ થયા છે.

 

આજના કારોબારમાં NIFTY50 માં ટોપ ગેઈનર્સ અને ટોપ લોસર્સ આ મુજબ રહ્યા હતા.

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આજના કારોબારની હાઈલાઈટસ આ મુજબ રહી હતી.

  • બીએસઈમાં 59% કંપનીઓ શેરમાં વધારો થયો છે.
  • બીએસઈનું માર્કેટ કેપ 183.56 લાખ કરોડ રૂપિયા નોંધાયું.
  • 3,216 કંપનીઓના શેરોમાં વેપાર થયો હતો.
  • 1,921 કંપનીઓના શેરમાં વધારો અને 1,117 કંપનીઓના શેરમાં ઘટાડો જોવા મળ્યો છે.
  • 301 કંપનીઓના શેર 1 વર્ષના ઉચ્ચતમ સ્તરે અને 49 કંપનીઓના શેર એક વર્ષના નીચા સ્તરે રહ્યા હતા.
  • 534 કંપનીઓના શેરમાં અપર સર્કિટ અને 191 કંપનીઓને લોઅર સર્કિટ જોવા મળી છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article