જૈક માના એંટ ગ્રૂપના IPOની જંગી બોલી, બ્રિટનની GDP બરાબર લાગી બોલી

|

Nov 01, 2020 | 9:04 PM

ચીનના દિગ્ગજ કારોબારી જૈક માના એંટ ગ્રૂપના IPOની બ્રિટનના જીડીપી સમાન બોલી લાગી. હોંગકોંગ અને શાંઘાઈમાં વ્યક્તિગત રોકાણકારોના 3 ટ્રિલિયન ડોલરના ઓર્ડર મળ્યાં. 5 નવેમ્બરે એટ ગ્રૂપ સૂચીબદ્ધ થાય તેવી સંભાવના છે. એંટ ફાયનાન્શિયલે IPO થકી 2.54 લાખ કરોડ રૂપિયા એકઠા કરવાનું લક્ષ્યાંક રાખ્યું છે. જૈક માનો IPO દુનિયાનો સૌથી મોટો IPO સાબિત થશે. બ્લૂમબર્ગના […]

જૈક માના એંટ ગ્રૂપના IPOની જંગી બોલી, બ્રિટનની GDP બરાબર લાગી બોલી

Follow us on

ચીનના દિગ્ગજ કારોબારી જૈક માના એંટ ગ્રૂપના IPOની બ્રિટનના જીડીપી સમાન બોલી લાગી. હોંગકોંગ અને શાંઘાઈમાં વ્યક્તિગત રોકાણકારોના 3 ટ્રિલિયન ડોલરના ઓર્ડર મળ્યાં. 5 નવેમ્બરે એટ ગ્રૂપ સૂચીબદ્ધ થાય તેવી સંભાવના છે. એંટ ફાયનાન્શિયલે IPO થકી 2.54 લાખ કરોડ રૂપિયા એકઠા કરવાનું લક્ષ્યાંક રાખ્યું છે. જૈક માનો IPO દુનિયાનો સૌથી મોટો IPO સાબિત થશે. બ્લૂમબર્ગના એક રિપોર્ટ અનુસાર એંટ ગ્રૂપની માર્કેટ વેલ્યુ જેપી મોર્ગન અને બેંક ઓફ અમેરિકાથી પણ વધારે છે. એંટ ગ્રૂપની માર્કેટ વેલ્યુ 315 અરબ ડોલર છે. એંટ ગ્રૂપ હવે આઈબીએમ કાર્પ કંપની કરતા ત્રણ ગણી અને ગોલ્ડમૈન ગ્રૂપથી ચાર ગણી મોટી કંપની બની ગઈ છે.

આ પણ વાંચો: અમદાવાદઃ ડમ્પર ચાલકની બેદરકારીથી ગોતા બ્રિજ સાથે ધડાકાભેર અથડાયું ડમ્પર, જુઓ VIDEO

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article