IRFC IPO: ઇશ્યૂના બીજા દિવસે 95 ટકા સબ્સ્ક્રાઇબ થયો રિટેઇલમાં 1.8 ગણો ભરાયો

|

Jan 20, 2021 | 11:49 AM

IRFC IPO: ઇન્ડિયન રેલ્વે ફાઇનાન્સ કોર્પોરેશનના આઈપીઓએ 19 જાન્યુઆરીએ 95 ટકા સબ્સ્ક્રાઇબ મળ્યું છે.

IRFC IPO: ઇશ્યૂના બીજા દિવસે 95 ટકા સબ્સ્ક્રાઇબ થયો રિટેઇલમાં 1.8 ગણો ભરાયો
RFCએ રિટેઇલ ઇન્વેસ્ટરો માટે જે હિસ્સો રાખ્યો છે તે 1.8 ગણો સબ્સ્ક્રાઇબ થયો છે

Follow us on

IRFC IPO: ઇન્ડિયન રેલ્વે ફાઇનાન્સ કોર્પોરેશનના આઈપીઓએ 19 જાન્યુઆરીએ 95 ટકા સબ્સ્ક્રાઇબ મળ્યું છે. રિટેઇલ ઇન્વેસ્ટરોનો તેમાં મોટો હિસ્સો છે. કંપનીએ 118.7 કરોડ ઇક્વિટી શેર જારી કર્યા છે જ્યારે 124.75 કરોડ ઇક્વિટી શેરની બોલી લગાવાઈ છે.

IRFCએ રિટેઇલ ઇન્વેસ્ટરો માટે જે હિસ્સો રાખ્યો છે તે 1.8 ગણો સબ્સ્ક્રાઇબ થયો છે. જ્યારે કર્મચારીઓ માટે નક્કી કરેલો હિસ્સો 17.61 ગણો ભરાયો છે. બિન-સંસ્થાકીય રોકાણકારોનો હિસ્સો 14.7 ટકા છે જ્યારે સંસ્થાકીય રોકાણકારોનો હિસ્સો 0.02 ટકા છે. IRFC ભારતીય રેલ્વે માટે લોન લેનાર કંપની છે. આઇપીઓ દ્વારા 4633 કરોડ રૂપિયા એકત્ર કરવાની યોજના ધરાવે છે. 1390 કરોડ રૂપિયા કંપનીના એન્કર રોકાણકારો પાસેથી મળી ચૂક્યા છે.

ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ

નિષ્ણાંતો આ આઈપીઓમાં રોકાણ કરવાની ભલામણ કરે છે. લાંબા ગાળાના દ્રષ્ટિકોણથી રોકાણ માટે આ આઈપીઓ વધુ સારો માનવામાં આવે છે. IRFCએ એન્કર રોકાણકારો પાસેથી 1,390 કરોડ રૂપિયા એકત્ર કર્યા છે. કંપનીની સ્થાપના વર્ષ 1986 માં થઈ હતી. IRFC સ્થાનિક અને વિદેશી બજારોમાંથી ભારતીય રેલ્વે માટે નાણાં એકત્રિત કરવાનું કામ કરે છે.

Next Article