ચાલબાઝ ચીનના કારણે ભારતમાં ફરી હડકંપ મચ્યો, લાખો લોકોની આજીવિકા છીનવાઈ જવાનો ભય દેખાયો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વેપાર નીતિને પ્રોત્સાહન આપી આગામી 4 વર્ષોમાં ભારતની જીડીપી 5 ટ્રિલિયન ડોલરને સ્પર્શે તેવા અનુમાન લગાવવા મજબુર કર્યા છે. નિષ્ણાંતો અનુસાર વર્ષ 2027 સુધીમાં તે જાપાન અને જર્મનીને પાછળ છોડીને ભારત ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બને તેવા સંકેત નજરે પડી રહ્યા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વેપાર નીતિને પ્રોત્સાહન આપી વેપાર જગતના ભારતની જીડીપી 5 ટ્રિલિયન ડોલરને સ્પર્શે તેવા અનુમાન લગાવવા મજબુર કર્યા છે. નિષ્ણાંતો અનુસાર વર્ષ 2027 સુધીમાં તે જાપાન અને જર્મનીને પાછળ છોડીને ભારત ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બને તેવા સંકેત નજરે પડી રહ્યા છે. એક તરફ દેશના ઉદ્યોગોના વિકાસની હરણફાળના સ્વપ્નો જોવામાં આવી રહ્યા છે તો બીજી તરફ ચાલબાઝ ચીન ભારતીયઅર્થતંત્રને પાયમાલ કરવાના કાવતરા ઘડી રહ્યું છે. ચાલબાઝ ચીન ભારતીય અર્થતંત્રને પાયમાલ કરવાના કાવતરા ઘડી રહ્યું છે દેશના અને ખાસ કરીને ગુજરાતના સેંકડો ઉદ્યોગ માંદા પડ્યા છે અથવા ઠપ્પ થવાના આરે પહોંચ્યા છે. માત્ર ઉદ્યોગકારજ નહીં પણ સમગ્ર કેમિકલ ઉદ્યોગ જગત સાથે સંકળાયેલા હજારો લોકો અને તેમના લાખો પરિવારજનો માથે આફતના કાળાડિબાંગ વાદળ નજરે પડી રહ્યા છે. function loadTaboolaWidget() { ...
