AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Income Tax Return 2019-20: 31 જુલાઈ સુધી ભરવાનું રહેશે ITR, તારીખ ચૂકી જશો તો આટલો ચાર્જ ચૂકવવો પડશે

વર્ષ 2019-20 માટે ઈનકમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આ માટે ઈન્કમ ટેક્ષ દ્વારા 2019-20 માટે ITR 1,2 અને 4ના E-ફાઈલિંગ યુટિલિટીઝ પણ જાહેર કરી દીધા છે. જે ટેક્સ ભરનારા લોકો માટે જરૂરી છે. આ ફોર્મને મેળવવા માટે તમારે www.incometaxindiaefiling.gov.in પર જઈને ડાઉનલોડ કરી શકો છો. તો સાથે ITRના ફોર્મમાં પણ […]

Income Tax Return 2019-20: 31 જુલાઈ સુધી ભરવાનું રહેશે ITR, તારીખ ચૂકી જશો તો આટલો ચાર્જ ચૂકવવો પડશે
| Updated on: Jun 07, 2019 | 6:52 AM
Share

વર્ષ 2019-20 માટે ઈનકમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આ માટે ઈન્કમ ટેક્ષ દ્વારા 2019-20 માટે ITR 1,2 અને 4ના E-ફાઈલિંગ યુટિલિટીઝ પણ જાહેર કરી દીધા છે. જે ટેક્સ ભરનારા લોકો માટે જરૂરી છે. આ ફોર્મને મેળવવા માટે તમારે www.incometaxindiaefiling.gov.in પર જઈને ડાઉનલોડ કરી શકો છો. તો સાથે ITRના ફોર્મમાં પણ ઘણા ફેરફાર કર્યા છે. તો બીજી તરફ ITR-1 ફોર્મમાં બીજી તમામ આવકની પણ માહિતી આપવી પડશે.

આ પણ વાંચોઃ અમિતાભ બચ્ચનને અચાનક 24 કલાકમાં જયા સાથે લગ્ન કરવા પડ્યા હતા, જો ન કર્યા હોત તો….., Amitabh-Jaya Marriage Anniversary Special

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ક્યારે ભરશો ઈન્કમ ટેક્સ રિટર્ન ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવાની છેલ્લી તારીખ છે. જેનું આંકલન વર્ષ 2019-20 માટે થશે. તો પગારનું વાર્ષિક TDS સર્ટીફિકેટ એટલે ફોર્મ-16 15 જૂન 2019 સુધી કંપની દ્વારા જાહર કરવું જરૂરી છે.

જો 31 જુલાઈ સુધી રિટર્ન જમા નહીં કરી શકો તો પેનલ્ટી સાથે 31 માર્ચ 2020 સુધી ભરી શકો છો. 31 જુલાઈ 2019 સુધી 5 લાખ સુધીની આવક પર ITR ભરી દેવામાં આવશે તો કોઈ ચાર્જ લાગશે નહીં. 1 ઓગ્સ્ટ 2019થી 31 ડિસેમ્બર 2019 સુધીમાં 5 લાખની આવક પર 1 હજાર ચાર્જ આપવો પડશે. અને જો તમે 5 લાખની આવકનું રિટર્ન સમયસર નહીં ભરો તો 5 હજારો ચાર્જ ભરવો પડશે

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

g clip-path="url(#clip0_868_265)">