સરકારી બેંકના કામકાજમાં નવા મહિનાથી થઈ શકે મોટો ફેરફાર, ગ્રાહકોને થશે ફાયદો

|

Aug 25, 2019 | 5:29 PM

દેશમાં સરકારી બેંકના કામકાજનો સમય સવારના 10 વાગ્યાથી શરુ થાય છે અને સાંજના 5 વાગ્યા સુધી રહે છે. જેમાં પૈસાની લેવડ-દેવડ તો બપોર સુધી જ કરવામાં આવતી હોય છે. આને લઈને ઘણાં ગ્રાહકોને અગવડ પણ પડતી હોય છે. Web Stories View more નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું […]

સરકારી બેંકના કામકાજમાં નવા મહિનાથી થઈ શકે મોટો ફેરફાર, ગ્રાહકોને થશે ફાયદો

Follow us on

દેશમાં સરકારી બેંકના કામકાજનો સમય સવારના 10 વાગ્યાથી શરુ થાય છે અને સાંજના 5 વાગ્યા સુધી રહે છે. જેમાં પૈસાની લેવડ-દેવડ તો બપોર સુધી જ કરવામાં આવતી હોય છે. આને લઈને ઘણાં ગ્રાહકોને અગવડ પણ પડતી હોય છે.

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો:  ગુજરાતમાં સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં 3 દિવસ અતિભારે વરસાદની આગાહી, જુઓ VIDEO

આ વાતનું સમાધાન આવી શકે છે. આગળના મહિનાથી બેંકોનો ટાઈમ બદલીને સવારના 9 લઈને સાંજના મોડે સુધી રાખવામાં આવે તેવી વિચારણા છે. આવતા મહિનાથી આ નવો સમય લાગુ પણ થઈ શકે છે અને ગ્રાહકોને વધારી સમય પણ મળી શકે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

ગ્રામીણ બેંકો પર તો આ નિયમ લાગુ કરી જ દેવાની વિચારણા છે. તેમાં ખાસ કરીને 3 ટાઈમ આપવામાં આવ્યા છે. સવારથી 9 વાગ્યાથી લઈને 3 વાગ્યા સુધી, બીજો સવારે 10 વાગ્યાથી લઈને 4 વાગ્યા અને ત્રીજો 11 વાગ્યાથી લઈને 5 વાગ્યા સુધી. આ ફેંસલો દરેક ગ્રામીણ બેંકો પર લાગુ થશે. આમ પહેલી સપ્ટેમ્બરના રોજ સ્પષ્ટ થઈ જશે કે સરકારી બેંકોના સમયમાં કેવો ફેરફાર કરવામાં આવે છે.

 

[yop_poll id=”1″]

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article