GOLD : બ્રિટનમાં કોરોનના નવા સ્ટ્રેન અને અમેરિકન રાહત પેકેજના અહેવાલોથી સોનામાં ઉછાળો આવ્યો

|

Dec 22, 2020 | 12:06 PM

સોમવારે ફ્યુચર્સ માર્કેટમાં સોનાની વધેલી માંગ પર સટોડિયાઓએ તેમની પકડ વધુ કડક કરી હતી. ખરીદારી વધવાના કારણે સોનાના ભાવ રૂ. 411 વધી રૂ .50,715 પ્રતિ 10 ગ્રામ થયા હતા. આજે સોનાનો ભાવ 50473 નોંધાયો છે. આજે સવારે સોનાનું બજાર તેજી સાથે ખુલ્યું હતું. યુ.એસ. માં 900 અબજ ડોલરના નવા રાહત પેકેજ અને યુકેમાં નવા કોરોનાવાયરસ […]

GOLD : બ્રિટનમાં કોરોનના નવા સ્ટ્રેન અને અમેરિકન રાહત પેકેજના અહેવાલોથી સોનામાં ઉછાળો આવ્યો
પ્રતીકાત્મક તસ્વીર

Follow us on

સોમવારે ફ્યુચર્સ માર્કેટમાં સોનાની વધેલી માંગ પર સટોડિયાઓએ તેમની પકડ વધુ કડક કરી હતી. ખરીદારી વધવાના કારણે સોનાના ભાવ રૂ. 411 વધી રૂ .50,715 પ્રતિ 10 ગ્રામ થયા હતા. આજે સોનાનો ભાવ 50473 નોંધાયો છે.

આજે સવારે સોનાનું બજાર તેજી સાથે ખુલ્યું હતું. યુ.એસ. માં 900 અબજ ડોલરના નવા રાહત પેકેજ અને યુકેમાં નવા કોરોનાવાયરસ સ્ટ્રેને ગભરાટ ફેલાવ્યો છે. સલામત રોકાણ માટે રોકાણકારો સોના-ચાંદી તરફ વળ્યા હતા જેના પગલે  બંને કિંમતી ધાતુઓમાં વધારો થયો હતો.  આજનો હાલનો ભાવ 50473 છે જે 57 રૂપિયાનો વધારો સૂચવે છે. પ્રારંભિક સત્રમાં 0.11 ટકાની વૃદ્ધિ સાથે સોનુ વેચાઈ રહ્યું છે.

MCX  GOLD    50468.00     +52.00 (0.10%)
Open                 50,527.00
High                   50,527.00
Low                     50,441.00

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

રાજ્યમાં સોનાના ભાવ  આ મુજબ નોંધાયા છે 

અમદાવાદ       51980

રાજકોટ           51999

ગોલ્ડ ફ્યુચર      50436

Next Article