GOLD RATES: ભારત અને દુબઈમાં શું છે આજે સોનાનાં ભાવ? વાંચો આ પોસ્ટમાં

|

Dec 30, 2020 | 12:26 PM

સોનું (GOLD) આજે ભારત (INDIA ) અને (DUBAI)માં તેજીની સ્થિતિમાં ટ્રેડ થઇ રહ્યું છે. ભારતમાં આજે MCX અને ઓપન બજારમાં સોનાનો ભાવ ૫૦ હજારથી ઉપર છે. આજના શરૂઆતી કારોબારમાં MCX માં પણ સોનામાં તેજી નજરે પડી રહી છે. સોનુ 100 રૂપિયા આસપાસના વધારા સાથે બુક થઇ રહ્યું છે. આજના દુબઈ (DUBAI ) અને ભારતના સોનાના […]

GOLD RATES: ભારત અને દુબઈમાં શું છે આજે સોનાનાં ભાવ?  વાંચો આ પોસ્ટમાં
પ્રતીકાત્મક તસ્વીર

Follow us on

સોનું (GOLD) આજે ભારત (INDIA ) અને (DUBAI)માં તેજીની સ્થિતિમાં ટ્રેડ થઇ રહ્યું છે. ભારતમાં આજે MCX અને ઓપન બજારમાં સોનાનો ભાવ ૫૦ હજારથી ઉપર છે. આજના શરૂઆતી કારોબારમાં MCX માં પણ સોનામાં તેજી નજરે પડી રહી છે. સોનુ 100 રૂપિયા આસપાસના વધારા સાથે બુક થઇ રહ્યું છે. આજના દુબઈ (DUBAI ) અને ભારતના સોનાના બજાર ઉપર કરીએ એક નજર (સવારે 9.30 વાગે )…

DUBAI – 4542.66 રૂપિયા – 227.50 AED

(સોર્સ દુબઇ સિટી ઓફ ગોલ્ડ )

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

 

MCX GOLD  50144.00  +105.00 (0.21%)

Open   50,179.00
High   50,179.00
Low   50,106.00
ગુજરાતમાં સોનાના ભાવ આ મુજબ છે

અમદાવાદ 999 – 51709
રાજકોટ 999 – 51725

(સોર્સ આરવ બુલિયન)

 

દેશના ચાર મહાનગરોમાં સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે (24 કેરેટ )
મુંબઈ         50230
દિલ્લી         53250
કોલકાતા    52160
ચેન્નાઇ      51480

(સોર્સ ગુડરિટર્ન્સ )

 

Published On - 10:07 am, Wed, 30 December 20

Next Article