GOLD RATES : સોનું ખરીદવા પ્લાન કરી રહયા છો ? જાણો આજનો ભાવ

|

Dec 24, 2020 | 11:01 AM

અમેરિકામાં રાહત પેકેજની જાહેરાતની અસર વૈશ્વિક બજારો ઉપર અને સોનામાં દેખાઈ રહી છે. વેક્સીન અંગેના સારા અહેવાલ આવી રહ્યા છે અને ઘણી કંપનીઓની વેક્સિનને ઇમરજન્સી ઉપયોગ માટે પરવાનગીઓ પણ મળી રહી છે. ભારતમાં એકંદરે કોરોના કેસ ઘટ્યા છે. આજે MCX માં સોનામાં નરમાશ નજરે પડી રહી છે. સોનુ 74 રૂપિયા નીચે ટ્રેડ થઇ થઇ રહ્યું […]

GOLD RATES : સોનું ખરીદવા પ્લાન કરી રહયા છો ? જાણો આજનો ભાવ
નાણાકીય વર્ષ 2021-22ના બજેટ પછી સોનાના ભાવની પ્રતીકાત્મક તસ્વીર

Follow us on

અમેરિકામાં રાહત પેકેજની જાહેરાતની અસર વૈશ્વિક બજારો ઉપર અને સોનામાં દેખાઈ રહી છે. વેક્સીન અંગેના સારા અહેવાલ આવી રહ્યા છે અને ઘણી કંપનીઓની વેક્સિનને ઇમરજન્સી ઉપયોગ માટે પરવાનગીઓ પણ મળી રહી છે. ભારતમાં એકંદરે કોરોના કેસ ઘટ્યા છે. આજે MCX માં સોનામાં નરમાશ નજરે પડી રહી છે. સોનુ 74 રૂપિયા નીચે ટ્રેડ થઇ થઇ રહ્યું છે. આજના બજાર ઉપર કરીએ એક નજર (સવારે ૧૦.૨૦ વાગે )…

MCX GOLD 50075.00 -74.00 (-0.15%)

Open    50,151.00
High    50,162.00
Low      50,060.00

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

ગુજરાતમાં સોનાના ભાવ આ મુજબ છે
અમદાવાદ 999    – 51640
રાજકોટ 999        – 51663
(સોર્સ આરવ બુલિયન)

દેશના ચાર મહાનગરોમાં સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે (24 કેરેટ )
મુંબઈ          49780
દિલ્લી          53,190
કોલકાતા     52,100
ચેન્નાઇ          51,430
(સોર્સ ગુડરિટર્ન્સ )

Published On - 10:56 am, Thu, 24 December 20

Next Article