GOLD RATES: અમેરિકામાં રાહત પેકેજ પસાર થયા બાદ સોનામાં ઉછાળો, જાણો આજના ભાવ

|

Dec 28, 2020 | 4:45 PM

ટ્રમ્પે યુ.એસ.માં રાહત પેકેજો પર હસ્તાક્ષર કર્યા છે. રાહત પેકેજ પસાર થતાં યુએસમાં સોનાના ભાવ(GOLD RATES) માં વધારો જોવા મળી રહ્યો છે. કોમેક્સ પર ગોલ્ડ 1900 ડોલરને પાર કરી ગયો છે. ચાંદીમાં આશરે 4 ટકાનો ઉછાળો જોવાઇ રહ્યો છે. આજે MCX માં પણ સોનામાં તેજી નજરે પડી રહી છે. સોનુ 397 રૂપિયા ઉપર ટ્રેડ થઇ થઇ […]

GOLD RATES: અમેરિકામાં રાહત પેકેજ પસાર થયા બાદ સોનામાં ઉછાળો, જાણો આજના ભાવ
Gold Rates

Follow us on

ટ્રમ્પે યુ.એસ.માં રાહત પેકેજો પર હસ્તાક્ષર કર્યા છે. રાહત પેકેજ પસાર થતાં યુએસમાં સોનાના ભાવ(GOLD RATES) માં વધારો જોવા મળી રહ્યો છે. કોમેક્સ પર ગોલ્ડ 1900 ડોલરને પાર કરી ગયો છે. ચાંદીમાં આશરે 4 ટકાનો ઉછાળો જોવાઇ રહ્યો છે. આજે MCX માં પણ સોનામાં તેજી નજરે પડી રહી છે. સોનુ 397 રૂપિયા ઉપર ટ્રેડ થઇ થઇ રહ્યું છે. આજના બજાર ઉપર કરીએ એક નજર (સવારે 9.20 વાગે )…

MCX GOLD    50470.00   +397.00 (0.79%)

Open 50,200.00
High 50,514.00
Low 50,200.00

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

ગુજરાતમાં સોનાના ભાવ આ મુજબ છે
અમદાવાદ 999 – 52046
રાજકોટ 999     – 52067
(સોર્સ આરવ બુલિયન)

દેશના ચાર મહાનગરોમાં સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે (24 કેરેટ )
મુંબઈ       49740
દિલ્લી       53230
કોલકાતા  52140
ચેન્નાઇ      51620

(સોર્સ ગુડરિટર્ન્સ )

Published On - 9:46 am, Mon, 28 December 20

Next Article