GOLD RATE : શું સોનું હજુ મોંઘું થશે? રાહ જોવી કે હાલ છે રોકાણ માટેનો ઉત્તમ સમય? જાણો શું છે ભારત અને અન્ય દેશોમાં આજે સોનાનાં ભાવ

|

May 27, 2021 | 9:12 AM

સોનાના ભાવ(GOLD RATE)માં સતત વધારો થઇ રહ્યો છે. આંતરરાષ્ટ્રીય સ્તરે માંગમાં વધારા સાથે કિંમતોના ઉછાળાની અસર ભારતીય બજાર ઉપર પણ પડી રહી છે

GOLD RATE : શું સોનું હજુ મોંઘું થશે? રાહ જોવી કે હાલ છે રોકાણ માટેનો ઉત્તમ સમય? જાણો શું છે ભારત અને અન્ય દેશોમાં આજે સોનાનાં ભાવ
પ્રતીકાત્મક તસ્વીર

Follow us on

સોનાના ભાવ(GOLD RATE)માં સતત વધારો થઇ રહ્યો છે. આંતરરાષ્ટ્રીય સ્તરે માંગમાં વધારા સાથે કિંમતોના ઉછાળાની અસર ભારતીય બજાર ઉપર પણ પડી રહી છે જોકે હજુ ભારતમાં સોનુ ઓગસ્ટ 2020 ની સર્વોચ્ચ સપાટીથી ઘણું નીચે છે. નિષ્ણાંતોનું અનુમાન છે કે સોનુ 52 હજારને પાર  જઈ  શકે છે. બીજી તરફ MCX  માં ગઈકાલે સોનુ 49,067.00 ની સપાટીએ ખુલ્યા બાદ  -189.00  રૂપિયા મુજબ 0.39% તૂટીને 48678.00 ના સ્તરે બંધ થયું હતું.

 

MCX GOLD
Current  48795.00   +11.00 (0.02%)– સવારે 09.00 વાગે
Open        48,751.00
High        48,797.00
Low         48,751.00

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

ગુજરાતમાં 10 ગ્રામ સોનાના ભાવ આ મુજબ છે
AHMEDABAD 999         50537
RAJKOT 999                    50558
(સોર્સ આરવ બુલિયન)

 

દેશના ચાર મહાનગરોમાં 10 ગ્રામ  સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે
CHENNAI              50700
MUMBAI               47800
DELHI                    51000
KOLKATA              50650
(સોર્સ ગુડરિટર્ન્સ)

 

દેશના અન્ય મહાનગરોમાં 10 ગ્રામ સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે
BANGLORE                50300
HYDRABAD               50300
PUNE                          47800
JAYPUR                     51000
PATNA                      47800
NAGPUR                     47800
(સોર્સ ગુડરિટર્ન્સ)

 

વિશ્વના દેશોમાં સોનાના ભાવ ઉપર કરો એક નજર
DUBAI                   45310
AMERICA            44552
AUSTRALIA        44572
CHINA                  44583
(સોર્સ : goldpriceindia.com)

Next Article