Gold Rate : સોનામાં આવ્યો ઉછાળો, જાણો શું છે DUBAI અને INDIAમાં આજે સોનાનાં ભાવ

|

Apr 16, 2021 | 9:31 AM

Gold Rate : લગ્નની સીઝન સાથે કોરોનના કેસ વધવાથી સલામત રોકાણ માટે સોના તરફના ઝુકાવના કારણે માંગમાં વધારો થવાને કારણે આજે સોનું ફરી મોંઘુ થઈ ગયું છે.

Gold Rate : સોનામાં આવ્યો ઉછાળો, જાણો શું છે DUBAI અને INDIAમાં આજે સોનાનાં ભાવ
પ્રતિકાત્મક તસ્વીર

Follow us on

Gold Rate : લગ્નની સીઝન સાથે કોરોનના કેસ વધવાથી સલામત રોકાણ માટે સોના તરફના ઝુકાવના કારણે માંગમાં વધારો થવાને કારણે આજે સોનું ફરી મોંઘુ થઈ ગયું છે. દેશની રાજધાની દિલ્હી બુલિયન માર્કેટમાં સોનાના ભાવમાં રૂ 159 સુધીનો વધારો થયો હતો. નિષ્ણાંતો અનુસાર આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવમાં સુધારો થવાને કારણે આજે સ્થાનિક બજારમાં ભાવમાં ઉછાળો જોવા મળ્યો છે. MCX પર પણ સોનું 47 હજાર ઉપર કારોબાર કરી રહ્યું છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનામાં તેજી જોવા મળી રહી છે. જૂન ડિલિવરી માટેનું સોનું મજબૂતી સાથે પ્રતિ ઔંશ 1,749.35 આસપાસ ટ્રેડ કરતું નજરે પડ્યું હતું.

આજના સોનાં (GOLD) ના ભારત (INDIA) અને દુબઈ (DUBAI)માં 24 કેરેટના 10 ગ્રામના બજાર ભાવ ઉપર કરીએ એક નજર.

 

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

DUBAI – 43313 રૂપિયા
(સોર્સ દુબઇ સિટી ઓફ ગોલ્ડ)

 

MCX GOLD
Current   47111.00 -64.00 (-0.14%) – સવારે 9.23વાગે
Open       47,099.00
High       47,135.00
Low         47,099.00

 

ગુજરાતમાં સોનાના ભાવ આ મુજબ છે
AHMEDABAD 999 – 48515
RAJKOT 999           – 48531
(સોર્સ આરવ બુલિયન)

 

દેશના ચાર મહાનગરોમાં સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે
CHENNAI   47590
MUMBAI   45850
DELHI        50020
KOLKATA  48080
(સોર્સ ગુડરિટર્ન્સ)

Next Article