Gold Rate : રેકોર્ડ સ્તરથી હજુ 7600 રૂપિયા સસ્તું છે સોનું , જાણો શું છે ભારત અને અન્ય દેશોમાં આજે સોનાનાં ભાવ

|

May 24, 2021 | 9:30 AM

કોરોના રોગચાળાની બીજી લહેરમાં સોનાના ભાવ(Gold Rate)માં તેજી જોવા મળી રહી છે. ઘણા દિવસોથી સોનાના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે.

Gold Rate :  રેકોર્ડ સ્તરથી હજુ 7600 રૂપિયા સસ્તું છે સોનું , જાણો શું છે ભારત અને અન્ય દેશોમાં આજે સોનાનાં ભાવ
પ્રતીકાત્મક તસ્વીર

Follow us on

કોરોના રોગચાળાની બીજી લહેરમાં સોનાના ભાવ(Gold Rate)માં તેજી જોવા મળી રહી છે. ઘણા દિવસોથી સોનાના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. ગયા અઠવાડિયે બુલિયન માર્કેટમાં 24 કેરેટ સોનાનો ભાવ 796 રૂપિયા સુધી વધ્યા છે. જો આપણે માત્ર મે મહિનાની વાત કરીએ તો સોનાના ભાવમાં 10 ગ્રામ દીઠ રૂ 1762 નો ઉછાળો જોવા મળ્યો છે.

હજુ સર્વોચ્ચ સપાટીથી સોનું 7600 રૂપિયા સસ્તું
કોરોનની બીજી લહેરથી દસ્તક સાથે ભલે સોનું મોંઘું થઈ ગયું હોય છતાં તે સર્વોચ્ચ સપાટીની તુલનામાં હજુ ઘણું સસ્તું કહી શકાય. સોનું ઓગસ્ટ ૨૦૨૦ની તેની રેકોર્ડ સપાટી કરતા લગભગ 7600 રૂપિયા નીચે છે. ઓગસ્ટ 2020 માં 10 ગ્રામ સોનાનો ભાવ 56 હજાર રૂપિયાથી ઉપર પહોંચી ગયો હતો.

MCX GOLD
Current      48518.00     +114.00 (0.24%) – સવારે 09.07વાગે
Open             48,450.00
High              48,543.00
Low               48,450.00

ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો

 

ગુજરાતમાં 10 ગ્રામ સોનાના ભાવ આ મુજબ છે
AHMEDABAD 999         50228
RAJKOT 999                    50249
(સોર્સ આરવ બુલિયન)

 

દેશના ચાર મહાનગરોમાં 10 સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે
CHENNAI              50060
MUMBAI               47000
DELHI                    50830
KOLKATA              50800
(સોર્સ ગુડરિટર્ન્સ)

 

દેશના અન્ય મહાનગરોમાં 10 સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે
બેંગ્લોર                     49750
હૈદરાબાદ                 49750
પુણે                          47000
જયપુર                     50830
પટના                       47000
નાગપુર                     47000
(સોર્સ ગુડરિટર્ન્સ)

 

વિશ્વના દેશોમાં સોનાના ભાવ ઉપર કરો એક નજર
DUBAI                   44,843
AMERICA            44,070
AUSTRALIA        44,089
CHINA                  44,049
(સોર્સ : goldpriceindia.com)

 

 

 

Next Article