GOLD RATE : સસ્તું થઇ રહ્યું છે સોનું, જાણો શું છે DUBAI અને INDIA માં આજે સોનાનાં ભાવ

|

Mar 03, 2021 | 9:22 AM

GOLD RATE : સોનાના ભાવમાં મોટો ઘટાડો થયો છે. અમેરિકામાં બુલિયન ઉપર દબાણની અસર વૈશ્વિક બજાર પાર પણ પડી રહી છે. અમેરિકામાં સોનું 0.2% ઘટીને 1,734.10 ડોલર પ્રતિ ઔંસ પર પહોંચ્યું છે.

GOLD RATE : સસ્તું થઇ રહ્યું છે સોનું, જાણો શું છે DUBAI અને INDIA માં આજે સોનાનાં ભાવ
પ્રતીકાત્મક તસ્વીર

Follow us on

GOLD RATE : સોનાના ભાવમાં મોટો ઘટાડો થયો છે. અમેરિકામાં બુલિયન ઉપર દબાણની અસર વૈશ્વિક બજાર પાર પણ પડી રહી છે. અમેરિકામાં સોનું 0.2% ઘટીને 1,734.10 ડોલર પ્રતિ ઔંસ પર પહોંચ્યું છે. MCX પર સોનાનો વાયદો ઘટાડાના પગલે 45,500 પર પ્રતિ 10 ગ્રામ નીચે ટ્રેડ થઇ રહ્યો છે. આજના સોનાં (GOLD)ના ભારત (INDIA) અને દુબઈ (DUBAI)માં 24 કેરેટના 10 ગ્રામના બજાર ભાવ ઉપર કરીએ એક નજર.

DUBAI – 41703 રૂપિયા
(સોર્સ દુબઇ સિટી ઓફ ગોલ્ડ )

 

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

INDIAN MARKET

MCX GOLD
Current    45500.00    -48.00 (-0.11%) – સવારે 9.03 વાગે
Open           45,524.00
High          45,524.00
Low            45,500.00

 

ગુજરાતમાં સોનાના ભાવ આ મુજબ છે
AHMEDABAD 999 – 47047
RAJKOT 999           – 47067
(સોર્સ આરવ બુલિયન)

 

દેશના ચાર મહાનગરોમાં સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે
CHENNAI   46540
MUMBAI   45420
DELHI        48280
KOLKATA  47340
(સોર્સ ગુડરિટર્ન્સ)

 

Next Article