Gold Rate : આજે સસ્તું થયું સોનું , ખરીદવા માંગતા હોય તો જાણીલો લેટેસ્ટ રેટ

|

May 25, 2021 | 1:45 PM

છેલ્લા કેટલાક સમયથી સતત આસમાન તરફ ગતિ કરતા સોનાના ભાવ(Gold Rate )માં થોડી રાહત જોવા મળી છે. વૈ

Gold Rate : આજે સસ્તું થયું સોનું , ખરીદવા માંગતા હોય તો જાણીલો લેટેસ્ટ રેટ
પ્રતીકાત્મક તસ્વીર

Follow us on

છેલ્લા કેટલાક સમયથી સતત આસમાન તરફ ગતિ કરતા સોનાના ભાવ(Gold Rate )માં થોડી રાહત જોવા મળી છે. વૈશ્વિક દરોમાં ઘટાડાની અસર આજે ભારતીય બજારોમાં પણ જોવા મળી છે. આજે સોનાના દામમાં 100 રૂપિયા જેટલો ઘટાડો નોંધાયો છે. મલ્ટી કમોડિટી એક્સચેન્જ ( MCX) માં પણ  આજે સોનુ પ્રતિ 10 ગ્રામ 48,425.00 ના ભાવે ખુલ્યું હતું . માંગમાં ઘટાડાના કારણે સોનાના ભાવમાં આ ઘટાડો આવ્યો છે. માત્ર મે મહિનાની વાત કરીએ તો સોનાના ભાવમાં 10 ગ્રામ દીઠ રૂ 1762 નો ઉછાળો આવ્યો હતોજે બાદ હવે નરમાશ દેખાઈ છે.જાણો શું છે ભારત અને અન્ય દેશોમાં આજે સોનાનાં ભાવ

MCX GOLD
Current 48507.00 -46.00 (-0.09%)– 13.27વાગે
Open       48,425.00
High       48,590.00
Low         48,333.00

 

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

ગુજરાતમાં 10 ગ્રામ સોનાના ભાવ આ મુજબ છે
AHMEDABAD 999         50222
RAJKOT 999                    50242
(સોર્સ આરવ બુલિયન)

 

દેશના ચાર મહાનગરોમાં 10 ગ્રામ  સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે
CHENNAI              50100
MUMBAI               47000
DELHI                    50830
KOLKATA              50650
(સોર્સ ગુડરિટર્ન્સ)

 

દેશના અન્ય મહાનગરોમાં 10 ગ્રામ સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે
બેંગ્લોર                     49760
હૈદરાબાદ                 49760
પુણે                          47000
જયપુર                     50830
પટના                       47000
નાગપુર                     47000
(સોર્સ ગુડરિટર્ન્સ)

 

વિશ્વના દેશોમાં સોનાના ભાવ ઉપર કરો એક નજર
DUBAI                   45022
AMERICA            43990
AUSTRALIA        43993
CHINA                  43993
(સોર્સ : goldpriceindia.com)

Published On - 1:45 pm, Tue, 25 May 21

Next Article