GOLD RATE : સોનું થયું સસ્તું , જાણો શું છે DUBAI અને INDIA માં આજે સોનાનાં ભાવ

|

Feb 26, 2021 | 9:45 AM

GOLD RATE : વૈશ્વિક બજારોમાં વેચવાલીના વલણ વચ્ચે બુલિયન માર્કેટમાં સોનાના ભાવ ઘટયા છે. સોનાના ભાવમાં ઘટાડો થયો જ્યારે ચાંદી મોંઘી થઈ છે. એચડીએફસી સિક્યોરિટીઝના વરિષ્ઠ વિશ્લેષક (કોમોડિટીઝ) તપન પટેલે જણાવ્યું હતું કે, "વૈશ્વિક સ્તરે સોનામાં વેચવાલીના કારણે 24 કેરેટ સોનાના હાજર ભાવમાં ઘટાડો થયો છે.

GOLD RATE : સોનું થયું સસ્તું , જાણો શું છે DUBAI અને INDIA માં આજે સોનાનાં ભાવ
GOLD RATES

Follow us on

GOLD RATE : વૈશ્વિક બજારોમાં વેચવાલીના વલણ વચ્ચે બુલિયન માર્કેટમાં સોનાના ભાવ ઘટયા છે. સોનાના ભાવમાં ઘટાડો થયો જ્યારે ચાંદી મોંઘી થઈ છે. એચડીએફસી સિક્યોરિટીઝના વરિષ્ઠ વિશ્લેષક (કોમોડિટીઝ) તપન પટેલે જણાવ્યું હતું કે, “વૈશ્વિક સ્તરે સોનામાં વેચવાલીના કારણે 24 કેરેટ સોનાના હાજર ભાવમાં ઘટાડો થયો છે.” આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું ઔંસ દીઠ 1,792 ડોલર થયું છે. MCX પર સોનાનો વાયદો ઘટાડાના પગલે 46,300 પર પ્રતિ 10 ગ્રામ આસપાસ ટ્રેડ થઇ રહ્યું છે. આજના સોનાં (GOLD)ના ભારત (INDIA) અને દુબઈ (DUBAI)માં 24 કેરેટના 10 ગ્રામના બજાર ભાવ ઉપર કરીએ એક નજર.

DUBAI – 42850 રૂપિયા
(સોર્સ દુબઇ સિટી ઓફ ગોલ્ડ )

 

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

INDIAN MARKET

MCX GOLD
Current  46279.૦૦    + 38.00 (0.08%) – સવારે 9.05 વાગે
Open     46,340.00
High     46,340.00
Low      46,279.00

 

ગુજરાતમાં સોનાના ભાવ આ મુજબ છે
AHMEDABAD 999 – 47833
RAJKOT 999           – 47854
(સોર્સ આરવ બુલિયન)

 

દેશના ચાર મહાનગરોમાં સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે
CHENNAI   47700
MUMBAI   46440
DELHI        49680
KOLKATA  48640
(સોર્સ ગુડરિટર્ન્સ)

Next Article