Gold Rate : જાણો શું છે DUBAI અને INDIAમાં આજે સોનાનાં ભાવ

|

Apr 26, 2021 | 9:29 AM

Gold Rate : દેશમાં ચાલી રહેલા કોરોના સંકટ વચ્ચે લગ્નની સિઝન શરૂ થઈ ગઈ છે. લગ્નની સિઝનમાં સામાન્ય રીતે સોનામાં જબરદસ્ત ઉછાળો આવે છે.

Gold Rate : જાણો શું છે DUBAI અને INDIAમાં આજે સોનાનાં ભાવ

Follow us on

Gold Rate : દેશમાં ચાલી રહેલા કોરોના સંકટ વચ્ચે લગ્નની સિઝન શરૂ થઈ ગઈ છે. લગ્નની સિઝનમાં સામાન્ય રીતે સોનામાં જબરદસ્ત ઉછાળો આવે છે. હાલના સમયમાં ઉતાર – ચઢાવ જોવા મળી રહ્યો છે.છેલ્લા ૨ દિવસથી સોનામાં થોડી નરમાશ જોવા મળી રહી છે. MCX માં  ૨૩ એપ્રિલે ટ્રેડિંગના ક્લોઝિંગ સમયે 212.00 રૂપિયા મુજબ 0.44% ઘટાડા સાથે સોનુ 47560.00 ઉપર જોવા મળ્યું હતું. આજના સોનાં (GOLD) ના ભારત (INDIA) અને દુબઈ (DUBAI)માં 24 કેરેટના 10 ગ્રામના બજાર ભાવ ઉપર કરીએ એક નજર.

DUBAI – 43813 રૂપિયા
(સોર્સ દુબઇ સિટી ઓફ ગોલ્ડ)

MCX GOLD
Current 47573.00 +41.00 (0.09%)– સવારે 9.21 વાગે
Open 47,604.00
High 47,650.00
Low 47,561.00

રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય

ગુજરાતમાં સોનાના ભાવ આ મુજબ છે
AHMEDABAD 999 – 49078
RAJKOT 999           – 49098
(સોર્સ આરવ બુલિયન)

દેશના ચાર મહાનગરોમાં સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે
CHENNAI   48820
MUMBAI   45930
DELHI        50450
KOLKATA  49690
(સોર્સ ગુડરિટર્ન્સ)

Next Article