GOLD RATE : જાણો શું છે DUBAI અને INDIAમાં આજે સોનાનાં ભાવ

|

Apr 06, 2021 | 10:52 AM

Gold Rate : વૈશ્વિક બજારનાતેજીના સંકેતોને કારણે સોના અને ચાંદીના ભાવમાં વધારો થયો છે. મલ્ટી કોમોડિટી એક્સચેંજ (MCX ) પર, જૂન ફ્યુચર્સ ગોલ્ડ પ્રાઈસ સારી મજબૂતી સાથે કારોબાર કરતી નજરે પડી હતી.

GOLD RATE : જાણો શું છે DUBAI અને INDIAમાં આજે સોનાનાં ભાવ
પ્રતીકાત્મક તસ્વીર

Follow us on

Gold Rate : વૈશ્વિક બજારનાતેજીના સંકેતોને કારણે સોના અને ચાંદીના ભાવમાં વધારો થયો છે. મલ્ટી કોમોડિટી એક્સચેંજ (MCX ) પર, જૂન ફ્યુચર્સ ગોલ્ડ પ્રાઈસ સારી મજબૂતી સાથે કારોબાર કરતી નજરે પડી હતી. બુલિયન માર્કેટની તેજીની અસર MCX પર પણ જોવા મળી રહી છે. આજે સોનુ MCX પર 45,349.00 રૂપિયાના ભાવે ખુલ્યું હતું. આજના સોનાં (GOLD) ના ભારત (INDIA) અને દુબઈ (DUBAI)માં 24 કેરેટના 10 ગ્રામના બજાર ભાવ ઉપર કરીએ એક નજર.

DUBAI – 41930 રૂપિયા
(સોર્સ દુબઇ સિટી ઓફ ગોલ્ડ)

MCX GOLD
Current   45513.00    +164.00 (0.36%)  – સવારે 10 : 10 વાગે
Open       45,420.00
High       45,580.00
Low        45,420.00

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

 

ગુજરાતમાં સોનાના ભાવ આ મુજબ છે
AHMEDABAD 999 – 46806
RAJKOT 999           – 46822
(સોર્સ આરવ બુલિયન)

 

દેશના ચાર મહાનગરોમાં સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે
CHENNAI   46450
MUMBAI   45210
DELHI        48460
KOLKATA  47320
(સોર્સ ગુડરિટર્ન્સ)

Next Article