Gold Price Today : ગુજરાતમાં 10 ગ્રામ સોનું ખરીદવા 50,000 રૂપિયા ચૂકવવા પડશે , જાણો કેટલું મોંઘુ થયું સોનુ

|

Jul 15, 2021 | 2:32 PM

આજે સવારે શરૂઆતી કારોબારમાં સોનાનો નરમ વલણ જોવા મળ્યું હતું પરંતુ પરંતુ બપોર પછી જ પીળી ધાતુએ ઝડપી રિકવરી કરી છે. ગુજરાતમાં(Gold Price Today IN GUJARAT ) સોનુ 50 હજારની ઉપર પહોંચ્યું છે. અમદાવામાં સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 50010 રૂપિયા છે.

Gold Price Today : ગુજરાતમાં 10 ગ્રામ સોનું ખરીદવા 50,000 રૂપિયા ચૂકવવા પડશે , જાણો કેટલું મોંઘુ થયું સોનુ
symbolic image

Follow us on

આજે સોનાના ભાવમાં તેજી નજરે પડી રહી છે. આજ(Gold Price Today)ના કારોબારી સત્ર દરમ્યાન મલ્ટી કોમોડિટી એક્સચેંજ MCX માં બપોરે 2 વાગ્યે સોનાના ભાવ 0.3 ટકાનો વધારો દેખાઈ રહ્યો છે.આજે સવારે શરૂઆતી કારોબારમાં સોનાનો નરમ વલણ જોવા મળ્યું હતું પરંતુ પરંતુ બપોર પછી જ પીળી ધાતુએ ઝડપી રિકવરી કરી છે. ગુજરાતમાં(Gold Price Today IN GUJARAT ) સોનુ 50 હજારની ઉપર પહોંચ્યું છે. અમદાવામાં સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 50010 રૂપિયા છે.

બુલિયન માર્કેટમાં આવી તેજી
બુધવારે કારોબારી સત્રમાં બુલિયન માર્કેટમાં સોનાના ભાવમાં થોડો વધારો જોવા મળ્યો હતો. બુધવારે સોનું 23 રૂપિયાના વધારા સાથે રૂ 47,024 પર 10 ગ્રામ વેચાયું હતું. પાછલા ટ્રેડિંગ સેશનમાં સોનું રૂ 47001ના સ્તરે બંધ રહ્યો હતો. સોનામાં વધારો થયો પણ ચાંદીના ભાવ 399 રૂપિયા તૂટ્યા હતા.

Sovereign Gold Bond દ્વારા સસ્તું સોનુ ખરીદવાની તક
સસ્તુ સોનું(GOLD) ખરીદવા માટે હાલ ઉત્તમ તક ઉપલબ્ધ થઈ રહી છે. ભારત સરકાર સોવરેન ગોલ્ડ બોન્ડ (sovereign gold bond) અંતર્ગત સસ્તુ પણ શુદ્ધતાની ખાતરી વાળું સોનું વેચાણ માટે મૂકી રહી છે. શુદ્ધ સોનું સસ્તુ ખરીદવા માંગતા હોય તો આજેજ આ સ્કીમનો લાભ લો,૧૬ જુલાઈ સુધી સોવરેન ગોલ્ડ બોન્ડ (sovereign gold bond)સ્કીમ ખુલ્લી મુકાઈ રહી છે. આ સ્કીમ 24 કેરેટ સોનું ખરીદવા માટે તક આપે છે. આ સોનું ભારત સરકાર વતી રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI) વેચાણ કરે છે. સ્કીમની જાહેરાત સાથે RBIએ કહ્યું છે કે ઓનલાઈન પેમેન્ટ કરનારને સોનું સસ્તુ આપવામાં આવશે.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

 

એક નજર આજના સોનાના ભાવ ઉપર

 

MCX GOLD            48443.00    +144.00 (0.30%) – બપોરે  2.00 વાગે

 

ગુજરાતમાં 10 ગ્રામ સોનાના ભાવ આ મુજબ છે
AHMEDABAD 999     50010
RAJKOT 999               50025
(સોર્સ : આરવ બુલિયન)

 

દેશના ચાર મહાનગરોમાં 10 ગ્રામ સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે
CHENNAI                 49720
MUMBAI                  48480
DELHI                      51600
KOLKATA                50400
(સોર્સ : ગુડરિટર્ન્સ)

 

દેશના અન્ય મહાનગરોમાં 10 ગ્રામ સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે
BANGLORE           49260
HYDRABAD          49260
PUNE                      48480
JAYPUR                 51600
PATNA                    48480
NAGPUR                48480
(સોર્સ : ગુડરિટર્ન્સ)

 

વિશ્વના દેશોમાં સોનાના ભાવ ઉપર કરો એક નજર
DUBAI                44758
AMERICA          43762
AUSTRALIA      43805
CHINA               43784
(સોર્સ : ગોલ્ડપ્રાઇસઇન્ડિયા)

 

Next Article