Gold Price Today : સોનામાં આવ્યો ઉછાળો, જાણો આજે કેટલું મોંઘુ થયું સોનું

Gold Price Today : કોરોનની ત્રીજી લહેરના ભયના માહોલ વચ્ચે સોનામાં તેજી દેખાઈ રહી છે. આજે સોનાની સાથે ચાંદીના ભાવમાં વધારો થયો છે. આજે ગુજરાતમાં સોનુ (Gold Price in Gujarat) 50800 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ભાવે ટ્રેડ થઈ રહ્યું છે.

Gold Price Today : સોનામાં આવ્યો ઉછાળો, જાણો આજે કેટલું મોંઘુ થયું  સોનું
સોનામાં આજે ઉછાળો આવ્યો છે
Follow Us:
| Updated on: Jun 11, 2021 | 11:56 AM

Gold Price Today : દેશમાં કોરોનાની બીજીલહેરની ગંભીર અસર હવે ઓછી થવા લાગી છે. સંક્રમણના કેસની સંખ્યામાં ઘટાડો આવતા સરકારે ઘણા શહેરોમાં લાદવામાં આવેલા કર્ફ્યુ અને પ્રતિબંધોમાં રાહત આપી છે છતાં કોરોનની ત્રીજી લહેરના ભયના માહોલ વચ્ચે સોનામાં તેજી દેખાઈ રહી છે. આજે સોનાની સાથે ચાંદીના ભાવમાં વધારો થયો છે. આજે ગુજરાતમાં સોનુ (Gold Price in Gujarat) 50800 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ભાવે ટ્રેડ થઈ રહ્યું છે.

મલ્ટી કોમોડિટી એક્સચેંજ (MCX) પર ઓગસ્ટ વાયદાના સોનાના ભાવમાં 0.29 ટકા સુધીનો વધારો થયો છે. સોનુ ૫ ઓગસ્ટ ડિલિવરી માટે 49,283.00 ના સ્તરે ખુલ્યું હતું જે વધારા સાથે કારોબાર કરી રહ્યું છે. તો ૫ ઓક્ટોબર ડિલિવરી માટે 49,560.00 ના સ્તરે બજાર ખુલ્યું હતું જે તેજી સાથે આગળ વધી રહ્યું છે.

સર્વોચ્ચ સ્તર કરતા સોનુ હાલ સસ્તું છે સોનાની કિંમત રેકોર્ડ લેવલથી જી પણ 7,000 રૂપિયાના ઓછી છે. કોરોનાકાળમાં અનિશ્ચિત પરિસ્થિતો વચ્ચે ગયા વર્ષે ઓગસ્ટમાં સોનાનો દર 56,200 સુધી ગયો હતો. ગયા વર્ષેની સરખામણીએ આ વર્ષે સોનાના રેકોર્ડ સ્તરની સપાટીથી સોનુ આશરે 7000 રૂપિયા નીચે ટ્રેડ થઇ રહ્યું છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

કેમ સોનામાં ઉછાળો આવી રહ્યો છે યુએસ ટ્રેઝરીની ઘટતી કમાણી, નરમ યુએસ ડોલર અને કોરોના રોગચાળાના ત્રીજા તરંગની વધતી ચિંતા વચ્ચે સોનાને સલામત રોકાણ માનવામાં આવી રહ્યું છે, તેથી સોનાના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે.

Gold jewellery hallmarking 16 જૂનથી લાગુ પડશે કેન્દ્ર સરકારે સોનાના ઝવેરાતની ફરજિયાત હોલમાર્કિંગ માટેની મુદત 1 જૂન બાદ 15 જૂન સુધી વધારી દીધી હતી. આનો અર્થ હવે એ થાય છે કે 15 જૂન પછી ઝવેરીઓને ફક્ત 14, 18 અને 22 કેરેટના સોનાના ઝવેરાત વેચવાની મંજૂરી આપવામાં આવશે. BIS એપ્રિલ 2000 થી સોનાના આભૂષણો માટે હોલમાર્કિંગ યોજના ચલાવાઈ રહી છે. હાલમાં 40 ટકા સોનાના ઝવેરાતમાં હોલમાર્ક કરવામાં આવી રહ્યા છે. Gold Hallmarking ની ઘરમાં રાખવામાં આવેલા સોનાને કોઈ અસર પડશે નહિ. આ નિયમ ગ્રાહકો માટે નહિ પરંતુ જવેલર્સ માટે છે. ગ્રાહક જયારે ઈચ્છે ત્યારે તેમની જૂની જવેલરી વેચી શકે છે.હવે ઝવેરી હોલમાર્ક વગર સોનુ વેચી શકશે નહિ. આ ઉપરાંત સોનાની ગુણવત્તાની ખાતરી રહેશે અને ગ્રાહકો સાથે ભેળસેળની ઠગાઈ થઈ શકશે નહિ.

એક નજર આજના સોનાના ભાવ ઉપર

MCX GOLD Current  49343.00   +145.00 (0.29%) – સવારે 11.48 વાગે Open      49,283.00 High      49,357.00 Low        49,230.00

ગુજરાતમાં 10 ગ્રામ સોનાના ભાવ આ મુજબ છે AHMEDABAD 999     50800 RAJKOT 999               50820 (સોર્સ : આરવ બુલિયન)

દેશના ચાર મહાનગરોમાં 10 ગ્રામ સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે CHENNAI           50620 MUMBAI            48890 DELHI                52310 KOLKATA          50910 (સોર્સ : ગુડરિટર્ન્સ)

દેશના અન્ય મહાનગરોમાં 10 ગ્રામ સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે BANGLORE           50300 HYDRABAD          50300 PUNE                     48890 JAYPUR                52310 PATNA                  48890 NAGPUR              48890 (સોર્સ : ગુડરિટર્ન્સ)

વિશ્વના દેશોમાં સોનાના ભાવ ઉપર કરો એક નજર DUBAI                45658 AMERICA          44532 AUSTRALIA      44545 CHINA               44526 (સોર્સ : ગોલ્ડપ્રાઇસઇન્ડિયા)

Latest News Updates

મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">