Global Market : મિશ્ર સંકેત વચ્ચે DOW JONES 174 અને SGX NIFTY 67 અંક વધ્યા

|

Mar 16, 2021 | 9:55 AM

વૈશ્વિક બજાર( Global Market) આજે મિશ્ર સંકેત આપી રહ્યા છે. અમેરિકામાં મોટાભાગના બજાર મજબૂત સ્થિતિમાં બંધ થયા છે જ્યારે એશિયામાં મિશ્ર કારોબાર નજરે પડી રહ્યો છે.

Global Market : મિશ્ર સંકેત વચ્ચે DOW JONES 174 અને SGX NIFTY 67 અંક વધ્યા
Global Market

Follow us on

વૈશ્વિક બજાર( Global Market) આજે મિશ્ર સંકેત આપી રહ્યા છે. અમેરિકામાં મોટાભાગના બજાર મજબૂત સ્થિતિમાં બંધ થયા છે જ્યારે એશિયામાં મિશ્ર કારોબાર નજરે પડી રહ્યો છે. અમેરિકામાં DOW JONES 174 અંક વૃદ્ધિ દર્જ કરી બંધ થયું છે જયારે એશિયામાં SGX NIFTY 67 અંક ઉપર ઉઠીને કારોબાર આગળ ધપાવી રહ્યો છે.

અમેરિકી બજારોમાં ડાઓ જોંસ 174.82 અંક એટલે કે 0.53 ટકાની મજબૂતીની સાથે 32,953.46 ના સ્તર પર બંધ થયા છે. નાસ્ડેક 139.84 અંક વધ્યો છે. ઇન્ડેક્સ 1.05 ટકાના વધારાની સાથે 13,459.71 ના સ્તર પર બંધ થયા છે. એસએન્ડપી 500 ઈન્ડેક્સ 25.6 અંક મજબૂતી સાથે 3,968.94 ના સ્તર પર બંધ થયા છે.

એશિયાઈ બજારોમાં જાપાનના બજાર નિક્કેઈ 189.85 અંક સાથે 0.64 ટકા વધીને 29,956.82 ના સ્તર પર જોવા મળી રહ્યો છે. એસજીએક્સ નિફ્ટી 67 અંક મુજબ 0.45 ટકાના વધારાની સાથે 15,017 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. આજે સ્ટ્રેટ્સ ટાઇમ્સ 0.072 ટકા તૂટ્યા છે જ્યારે હેંગ સેંગમાં 0.47 ટકાનો વધારો દેખાઈ રહ્યો છે.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

કોરિયાઈ બજાર કોસ્પી 0.35 ટકા ઉછળીને 3,056.22 ના સ્તર પર છે. તાઇવાનના બજાર 0.03 ટકા મામૂલી મજબૂતીની સાથે કારોબાર કરી રહ્યા છે જ્યારે શંધાઈ કંપોઝિટ 1.28 અંક લપસીને 3,418.67 ના સ્તર પર દેખાઈ રહ્યા છે.

Next Article