Global Market : નબળાં સંકેતો વચ્ચે Dow Jones 119 અને SGX Nifty 80 અંક તૂટયા

|

Feb 19, 2021 | 9:19 AM

વૈશ્વિક બજાર(Global Market) આજે નબળા સંકેત આપી રહ્યા છે. અમેરિકા અને એશિયાના બજારોમાં નરમાશ દેખાઈ છે. અમેરિકામાં Dow Jones 119 અંક તૂટીને બંધ થયો છે જયારે SGX Nifty 80 અંક નીચે કારોબાર કરી રહ્યો છે.

Global Market : નબળાં સંકેતો વચ્ચે Dow Jones 119 અને SGX Nifty 80 અંક તૂટયા
Global Market

Follow us on

વૈશ્વિક બજાર(Global Market) આજે નબળા સંકેત આપી રહ્યા છે. અમેરિકા અને એશિયાના બજારોમાં નરમાશ દેખાઈ છે. અમેરિકામાં Dow Jones 119 અંક તૂટીને બંધ થયો છે જયારે SGX Nifty 80 અંક નીચે કારોબાર કરી રહ્યો છે.

અમેરિકી બજારોમાં ડાઓ જોંસ 119.68 અંક મુજબ 0.38 ટકાની નબળાઈના અંતે 31,493.34 ના સ્તર પર બંધ થયા છે. નાસ્ડેક 100.14 અંક સાથે 0.72 ટકાના લપસીને 13,865.36 ના સ્તર પર બંધ થયા છે. એસએન્ડપી 500 ઈન્ડેક્સ 17.36 અંક ઘટાડાની સાથે 3,913.97 ના સ્તર પર બંધ થયા છે.

એશિયાઈ બજારોમાં આજે નબળાઈનો કારોબાર જોવા મળી રહ્યો છે. જાપાનના બજાર નિક્કેઈ 288.67 અંક ઘટીને 29,947.42 ના સ્તર પર છે. આજે એસજીએક્સ નિફ્ટી 80 અંક મુજબ 0.53 ટકાના ઘટાડાની સાથે 15035 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. આજે સ્ટ્રેટ્સ ટાઇમ્સ 1.17 ટકા તૂટ્યો છે જ્યારે હેંગ સેંગ ઇન્ડેક્સ 437.17 અંક લપસીને 30,158.10 ના સ્તર કારોબાર દેખાડી રહ્યો છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

કોરિયાઈ બજાર કોસ્પી 1.06 ટકા તૂટીને 3,054.07 ના સ્તર પર છે. તાઇવાનના બજાર 1.21 ટકા ઘટીને કારોબાર કરી રહ્યા છે જ્યારે શંધાઈ કંપોઝિટ 37.17 અંક એટલે કે 1.01 ટકા લપસીને 3638.19 ના સ્તર પર દેખાઈ રહ્યા છે.

Next Article