Fuel Rates : જાણો તમારા શહેરમાં આજે શુ છે પેટ્રોલ- ડીઝલનો ભાવ

|

Dec 12, 2021 | 9:25 AM

સ્થાનિક કર અને પરિવહનના ખર્ચના આધારે ઇંધણની કિંમતો દરેક રાજ્યમાં અલગ-અલગ હોય છે. ગયા મહિને સાત મહિનાની ટોચે પહોંચ્યા પછી નવેમ્બરમાં ભારતનો ઇંધણ વપરાશ ઘટ્યો હતો.

Fuel Rates : જાણો તમારા શહેરમાં આજે શુ છે પેટ્રોલ- ડીઝલનો ભાવ
Petrol and diesel price today

Follow us on

આજે પણ પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર રહ્યા છે. રવિવારે પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ વધારો થયો નથી, જો કે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવમાં વધારો થયો છે, તેમ છતાં સ્થાનિક કંપનીઓએ પેટ્રોલ કે ડીઝલના ભાવમાં વધારો કર્યો નથી. નોંધનીય છે કે દિવાળી બાદથી દેશમાં પેટ્રોલ અને ડીઝલના દર સ્થિર છે. પેટ્રોલ અને ડીઝલના નવા દર દરરોજ જાહેર કરવામાં આવે છે.

આ છે આજના પેટ્રોલના ભાવ
દિલ્હીઃ રૂ. 95.41 પ્રતિ લિટર
મુંબઈઃ રૂ. 109.98 પ્રતિ લિટર
કોલકાતા: રૂ. 104.67 પ્રતિ લિટર
અમદાવાદઃ 95.13 પ્રતિ લિટર
ચેન્નાઈ: 101.40 રૂપિયા પ્રતિ લીટર
બેંગલુરુ: 100.58 રૂપિયા પ્રતિ લિટર
લખનૌ: 95.28 રૂપિયા પ્રતિ લિટર
હૈદરાબાદ: 108.20 રૂપિયા પ્રતિ લિટર
શ્રી ગંગાનગર: 112 રૂપિયા પ્રતિ લીટર
પોર્ટ બ્લેરઃ રૂ 82.96 પ્રતિ લિટર
રાયપુર: રૂ. 101.11
ગુવાહાટી: 94.58 રૂપિયા પ્રતિ લિટર

દેશના વિભિન્ન શહેરોમાં આજે રવિવાર તારીખ 12 ડિસેમ્બરના રોજ ડિઝલના શુ રહ્યા ભાવ તેના પર કરીએ એક નજર.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

આ છે આજના ડીઝલના ભાવ
દિલ્હીઃ રૂ. 86.67 પ્રતિ લિટર
મુંબઈઃ રૂ. 94.14 પ્રતિ લિટર
કોલકાતા: 89.79 રૂપિયા પ્રતિ લિટર
ચેન્નાઈ: 91.42 રૂપિયા પ્રતિ લીટર
અમદાવાદઃ રૂ. 89.12 પ્રતિ લિટર
બેંગલુરુ: 85.01 રૂપિયા પ્રતિ લીટર
લખનઉ: 86.80 રૂપિયા પ્રતિ લિટર
હૈદરાબાદ: 94.62 રૂપિયા પ્રતિ લિટર
રાયપુરઃ રૂ. 92.33
ગુવાહાટી: 81.29 રૂપિયા પ્રતિ લિટર

ઇંધણની કિંમતો અલગથી અમે તમને જણાવીએ કે સ્થાનિક કર અને પરિવહનના ખર્ચના આધારે ઇંધણની કિંમતો દરેક રાજ્યમાં અલગ-અલગ હોય છે. ગયા મહિને સાત મહિનાની ટોચે પહોંચ્યા પછી નવેમ્બરમાં ભારતનો ઇંધણ વપરાશ ઘટ્યો હતો.

આ પણ વાંચોઃ

Yuvraj Singh Birthday: ટીમ ઇન્ડિયાને એકલા હાથે મુશ્કેલ સમયમાં ઉગારનાર ‘સિક્સર કિંગ’ ને ‘ધ રિયલ ફાઇટર’ માનવામાં આવે છે

આ પણ વાંચોઃ

ચેતવણી: શિયાળામાં સતત થનારી ખાંસીને અવગણશો નહીં, તેનાથી થઈ શકે છે ફેફસાંનું કેન્સર, જાણો વિગત

 

Next Article