Videocon લાંચ કેસ: ICICI બેંકના પૂર્વ CEO ચંદા કોચરની મુશ્કેલીમાં વધારો, ઘરને કરવામાં આવ્યું જપ્ત

|

Jan 10, 2020 | 3:04 PM

વીડિયોકોન લાંચ કેસમાં બરતરફ થયેલી ICICI બેંકના પૂર્વ સીએમડી ચંદા કોચરની મુશ્કેલી ખતમ થવાનું નામ લઈ રહી નથી. એન્ફોર્સમેન્ટ ડિરોક્ટોરેટએ PMLA અંતર્ગત ચંદા કોચર અને તેમના પતિ દીપક કોચરનું ઘર જપ્ત કરી લીધું છે. કોચર દંપત્તિની પાસે હાલમાં 900 કરોડ રૂપિયાથી વધુની ચલ-અચલ સંપત્તિ છે. જેમાં 100 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરવામાં આવી શકે છે. […]

Videocon લાંચ કેસ: ICICI બેંકના પૂર્વ CEO ચંદા કોચરની મુશ્કેલીમાં વધારો, ઘરને કરવામાં આવ્યું જપ્ત

Follow us on

વીડિયોકોન લાંચ કેસમાં બરતરફ થયેલી ICICI બેંકના પૂર્વ સીએમડી ચંદા કોચરની મુશ્કેલી ખતમ થવાનું નામ લઈ રહી નથી. એન્ફોર્સમેન્ટ ડિરોક્ટોરેટએ PMLA અંતર્ગત ચંદા કોચર અને તેમના પતિ દીપક કોચરનું ઘર જપ્ત કરી લીધું છે. કોચર દંપત્તિની પાસે હાલમાં 900 કરોડ રૂપિયાથી વધુની ચલ-અચલ સંપત્તિ છે. જેમાં 100 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરવામાં આવી શકે છે.

આ પણ વાંચો-અમદાવાદ: ટેનિસ કોર્ટ પાછળ કરોડો રુપિયાનો ખર્ચ છતાં જુઓ કેવી છે હાલત!

3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર
રેલવેની ટિકિટ પર લખેલા આ કોડ્સ જણાવશે કે વેઇટિંગ લિસ્ટ કન્ફર્મ થશે કે નહીં, જાણો
બાળકોને You Tube ચલાવવા માટે આપી રહ્યા છો ફોન? પહેલા સેટિંગ કરી દો
આજનું રાશિફળ તારીખ : 27-04-2024


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

આ કુલ સંપત્તિમાં ચંદા કોચરનો દક્ષિણ મુંબઇમાં એપાર્ટમેન્ટ, શેર અને અન્ય સ્કીમમાં રોકાણ, બેંક ખાતા અને પતિની કંપની ન્યૂપાવર રિન્યુએબલ્સની ઓફિસ સામેલ છે. EDએ શુક્રવારે જપ્તીની કાર્યવાહી શરૂ કરી દીધી. ચંદા કોચરના દિયર રાજીવ કોચરની પણ એજન્સી ઘણી વખત પૂછપરછ કરી ચુકી છે. હાલમાં કોર્ટે રાજીવની વિરૂદ્ધ લુકઆઉટ નોટિસને હટાવવા અને સિંગાપોર જવાની મંજૂરી આપી દીધી છે. EDએ 1875 કરોડ રૂપિયાના આ કૌભાંડમાં ICICI બેંકના પદેથી હટાવી દેવામાં આવેલા CEO ચંદા કોચર અને તેમના પતિ દીપક કોચરની મે 2019માં પૂછપરછ કરી હતી. તેમજ તેમના નિવેદન નોંધ્યા હતા.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article