VIDEO: જેટ એરવેઝના સંસ્થાપક નરેશ ગોયલના ઠેકાણાઓ પર દરોડા, ફેમા હેઠળ કાર્યવાહી

|

Aug 23, 2019 | 1:40 PM

EDએ વિદેશ વિનિમય કાનૂનના કથિત ઉલ્લંઘનને લઈ જેટ એરવેઝના સંસ્થાપક નરેશ ગોયલના ઠેકાણાઓ પર શુક્રવારે દરોડા પાડ્યા હતા. અધિકારીઓ પાસેથી મળેલી માહિતી અનુસાર દિલ્હી-મુંબઈ સહિતના કુલ 12 ઠેકાણા પર દરોડાની કામગીરી કરી છે. આ તપાસ વિદેશ વિનિમય પ્રબંધન અધિનિયમ ફેમા મુજબ કરવામાં આવી હતી. જેનો હેતુ વધારાના પુરાવા શોધવાનો હતો. રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના […]

VIDEO: જેટ એરવેઝના સંસ્થાપક નરેશ ગોયલના ઠેકાણાઓ પર દરોડા, ફેમા હેઠળ કાર્યવાહી

Follow us on

EDએ વિદેશ વિનિમય કાનૂનના કથિત ઉલ્લંઘનને લઈ જેટ એરવેઝના સંસ્થાપક નરેશ ગોયલના ઠેકાણાઓ પર શુક્રવારે દરોડા પાડ્યા હતા. અધિકારીઓ પાસેથી મળેલી માહિતી અનુસાર દિલ્હી-મુંબઈ સહિતના કુલ 12 ઠેકાણા પર દરોડાની કામગીરી કરી છે. આ તપાસ વિદેશ વિનિમય પ્રબંધન અધિનિયમ ફેમા મુજબ કરવામાં આવી હતી. જેનો હેતુ વધારાના પુરાવા શોધવાનો હતો.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

 

આ પણ વાંચોઃ મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીઃ કોંગ્રેસ સ્ક્રિનિંગ કમિટીના અધ્યક્ષ તરીકે જ્યોતિરાદિત્ય સિંધિયા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

હાલમાં જ નરેશ ગોયલ અને તેની પત્નીને ઈંગ્લેન્ડ જતા રોકી દેવાયા હતા. જેટ એરવેઝ પર 11 હજાર કરોડ રૂપિયાની લોન છે. 650 કરોડની ટેક્સ ચોરી અને લોયલ્ટીને લઈને તપાસ ચાલી રહી છે. નરેશ ગોયલ પર FIPB અને ફેમાના નિયમનું ઉલ્લંઘન કરવાનો આરોપ પણ છે. નરેશ ગોયલે માર્ચમાં કંપનીનું ચેરમેન પદ છોડી દીધું હતું.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

[yop_poll id=”1″]

 

Next Article