ઈકોનોમીને અનલોક કરવા FIA આવ્યું આગળ, યુરોપીયન સંગઠનો સાથે કર્યા MOU

|

Sep 18, 2020 | 6:49 PM

લોકડાઉન બાદ ઘણા બિઝનેસને શરૂ થવામાં તકલીફો પડી રહી છે. ત્યારે ગુજરાતના એમએસએમઈ ઉદ્યોગકારોના સંગઠન FIAએ એક હકારાત્મક પહેલ કરી છે. FIA એટલે કે ફેડરેશન ઓફ ઈન્ડસ્ટ્રીઝ એસો.એ આજે યુરોપ ઈન્ડિયા ફાઉન્ડેશન ફોર એક્સલન્સ સાથે એમઓયુ સાઈન કર્યાં હતાં. જેમાં યુરોપ ઈન્ડિયા ફાઉન્ડેશન ફોર એક્સલન્સે યુરોપીયન કન્ટ્રીઝથી ઈન્વેસ્ટમેન્ટ ગુજરાતમાં લાવવા માટે તત્પરતા દર્શાવી હતી.આ એમઓયુમાં […]

ઈકોનોમીને અનલોક કરવા FIA આવ્યું આગળ, યુરોપીયન સંગઠનો સાથે કર્યા MOU

Follow us on

લોકડાઉન બાદ ઘણા બિઝનેસને શરૂ થવામાં તકલીફો પડી રહી છે. ત્યારે ગુજરાતના એમએસએમઈ ઉદ્યોગકારોના સંગઠન FIAએ એક હકારાત્મક પહેલ કરી છે. FIA એટલે કે ફેડરેશન ઓફ ઈન્ડસ્ટ્રીઝ એસો.એ આજે યુરોપ ઈન્ડિયા ફાઉન્ડેશન ફોર એક્સલન્સ સાથે એમઓયુ સાઈન કર્યાં હતાં. જેમાં યુરોપ ઈન્ડિયા ફાઉન્ડેશન ફોર એક્સલન્સે યુરોપીયન કન્ટ્રીઝથી ઈન્વેસ્ટમેન્ટ ગુજરાતમાં લાવવા માટે તત્પરતા દર્શાવી હતી.આ એમઓયુમાં ગુજરાત અને યુરોપના બિઝનેસ, ટ્રેડ, ટુરિઝમ અને ઇન્વેસ્ટમેન્ટને વેગ આપવા માટે સમજૂતી કરાર થયાં હતાં.

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

એફઆઈએની ફોરેન ઈન્વેસ્ટમેન્ટ કમિટીના ચેરપર્સન અંકિત પટેલે કહ્યું હતું કે “બંને સંગઠનો વચ્ચે થયેલી આ સમજૂતીથી ગુજરાતના વિકાસને વધુ વેગ મળશે. સાથે જ યુરોપીયન કન્ટ્રીઝની ઇન્ડસ્ટ્રીઝ અહીં આવવાથી ગુજરાતના પણ લઘુ તેમજ મઘ્યમકક્ષાના ઉદ્યોગોને વેગ મળશે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

જ્યારે FIAના સેક્રેટરી અજીત શાહે કહ્યું હતું કે “આ એમઓયુથી ગુજરાતને ખાસ ફાયદો મળશે અને યુરોપીયન કન્ટ્રીઝથી રોકાણ ગુજરાતમાં આવતા અહીંની એન્સીલરી એમએસએમઈ કંપનીઓને પણ નવો બિઝનેશ મળશે. મહત્વનું છે કે આ એમઓયુ ગુજરાતના એડિશનલ ચીફ સેક્રેટરી એમ.કે.દાસ તેમજ એફઆઈએના હોદ્દેદારો પ્રકાશ વરમોરાની હાજરીમાં થયાં હતાં.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 9:14 pm, Fri, 11 September 20

Next Article