ડિવિડન્ડ સ્ટોક(Dividend Stocks) પર દાવ લગાવતા રોકાણકારો માટે સારા સમાચાર છે. આજે 60 જેટલી કંપનીઓ સરકારી કંપની Ex-Dividend વેપાર કરવાની છે. આ કંપનીઓમાં MCX India, PRAVEG, Sangam India અને Data Infra જેવી કંપનીઓનો સમાવેશ થાય છે. સૌથી વધુ Eldeco Housing ડિવિડન્ડ 400% આપશે
No. | COMPANY NAME | Dividend (%) | Ex-Dividend Date |
1 | MCX India | 190.9 | 15-09-2023 |
2 | Supriya Lifesci | 30 | 15-09-2023 |
3 | HMA Agro | 30 | 15-09-2023 |
4 | Uttam Sugar | 25 | 15-09-2023 |
5 | NCL Industries | 15 | 15-09-2023 |
6 | Rushil Decor | 5 | 15-09-2023 |
7 | Eldeco Housing | 400 | 15-09-2023 |
8 | Bigbloc Constru | 20 | 15-09-2023 |
9 | Amines Plast | 25 | 15-09-2023 |
10 | Ashok Alco-Chem | 10 | 15-09-2023 |
11 | Dai-Ichi Karkar | 40 | 15-09-2023 |
12 | Vikram Thermo | 5 | 15-09-2023 |
13 | Pondy Oxides | 50 | 15-09-2023 |
14 | Kilpest (I) | 25 | 15-09-2023 |
15 | Manali Petro | 15 | 15-09-2023 |
16 | Lincoln Pharma | 15 | 15-09-2023 |
17 | PRAVEG | 45 | 15-09-2023 |
18 | Shukra Pharma | 5 | 15-09-2023 |
19 | HBL Power | 45 | 15-09-2023 |
20 | Rolcon Engg | 20 | 15-09-2023 |
21 | Rajoo Engineers | 35 | 15-09-2023 |
22 | Sika Interplant | 40 | 15-09-2023 |
23 | Veritas | 5 | 15-09-2023 |
24 | Salasar Techno | 10 | 15-09-2023 |
25 | Creative Cast. | 100 | 15-09-2023 |
26 | Invest and Prec | 10 | 15-09-2023 |
27 | IRFC | 7 | 15-09-2023 |
28 | CSL Fin | 25 | 15-09-2023 |
29 | Monarch Net | 10 | 15-09-2023 |
30 | Elcid Investmen | 250 | 15-09-2023 |
31 | Apollo Pipes | 6 | 15-09-2023 |
32 | Indo Thai Secu | 6 | 15-09-2023 |
33 | Southern Gas | 50 | 15-09-2023 |
34 | NALCO | 20 | 15-09-2023 |
35 | Jindal Stainles | 75 | 15-09-2023 |
36 | Premco Global | 50 | 15-09-2023 |
37 | Sangam India | 20 | 15-09-2023 |
38 | SSIL | 3 | 15-09-2023 |
39 | Cantabil Retail | 25 | 15-09-2023 |
40 | S P Apparels | 30 | 15-09-2023 |
41 | Phoenix Mills | 250 | 15-09-2023 |
42 | NIBE | 1 | 15-09-2023 |
43 | Superhouse | 10 | 15-09-2023 |
44 | Super Tannery | 5 | 15-09-2023 |
45 | Star Paper | 35 | 15-09-2023 |
46 | Star Paper | 15 | 15-09-2023 |
47 | Indraprastha | 30 | 15-09-2023 |
48 | Krsnaa Diagnost | 55 | 15-09-2023 |
49 | Capital India | 1 | 15-09-2023 |
50 | Speciality Rest | 25 | 15-09-2023 |
51 | Garden Reach Sh | 7 | 15-09-2023 |
52 | Empire Ind | 250 | 15-09-2023 |
53 | Jyoti Resins | 60 | 15-09-2023 |
54 | Arihant Super | 5 | 15-09-2023 |
55 | Everest Kanto | 35 | 15-09-2023 |
56 | Techno Electric | 300 | 15-09-2023 |
57 | Ent Network Ind | 10 | 15-09-2023 |
58 | Exhicon Events | 10 | 15-09-2023 |
59 | Data Infra | 0 | 15-09-2023 |
60 | Data Infra RE | 0 | 15-09-2023 |
આ પણ વાંચો : Upcoming IPO: યાત્રા ઓનલાઈન લિમિટેડ કંપનીનો 15 સપ્ટેમ્બરે ખુલશે IPO, વાંચો સંપૂર્ણ માહિતી
એક્સ-ડિવિડન્ડ ડેટ એ તારીખ છે કે જેના પહેલા શેર ખરીદ્યા પછી જ તમારું નામ ડિવિડન્ડ પ્રાપ્તકર્તાઓની યાદીમાં સામેલ થાય છે. આવી સ્થિતિમાં જો તમે કોઈપણ કંપનીના ડિવિડન્ડનો લાભ મેળવવા માંગતા હો, તો તમારે તેની એક્સ-ડિવિડન્ડ તારીખ પહેલા શેર ખરીદવા પડશે.
જો કે, તમારે ધ્યાનમાં રાખવું જોઈએ કે રોકાણના નિર્ણયો માત્ર ડિવિડન્ડના આધારે લેવાતા નથી. તમારા રોકાણની વૃદ્ધિ કંપનીની પોતાની વૃદ્ધિ પર આધારિત છે અને સ્ટોક વેલ્યુએશનના આધારે નક્કી કરવામાં આવે છે. આવી સ્થિતિમાં કંપનીના અનુમાન અને શેરના ભાવના સ્તર પર ધ્યાન આપવું જરૂરી છે. જો કોઈ સ્ટોક તમારા રોકાણ માટે જરૂરી માપદંડોને પૂર્ણ કરતો હોય, તો તમે એક્સ-ડિવિડન્ડ પહેલાં રોકાણ કરીને બમણો નફો કરી શકો છો.