કોરોના વાઈરસના કારણે શેરબજારમાં કડાકો! સેન્સેકસમાં 1448 પોઈન્ટનું ગાબડું

|

Oct 19, 2020 | 12:11 PM

ચીન બાદ હવે સમગ્ર વિશ્વ માટે કોરોના વાઈરસ એક ગંભીર સમસ્યા બની છે. આજે ભારતીય શેરબજાર પર પણ વૈશ્વિક બજારોની સ્પષ્ટ અસર જોવા મળી છે અને બેન્ચમાર્ક ઈન્ડેક્સ સેન્સેક્સમાં આશરે 1448.37 પોઇન્ટનો કડાકો બોલાઈ ગયો છે. નિફ્ટી પણ 414.10 પોઇન્ટ એટલે કે આશરે 3.56 ટકાના તીવ્ર કડાકા સાથે 11,219.20 બોલાઈ છે. આ સાથે સેન્સેક્સે આજે […]

કોરોના વાઈરસના કારણે શેરબજારમાં કડાકો! સેન્સેકસમાં 1448 પોઈન્ટનું ગાબડું

Follow us on

ચીન બાદ હવે સમગ્ર વિશ્વ માટે કોરોના વાઈરસ એક ગંભીર સમસ્યા બની છે. આજે ભારતીય શેરબજાર પર પણ વૈશ્વિક બજારોની સ્પષ્ટ અસર જોવા મળી છે અને બેન્ચમાર્ક ઈન્ડેક્સ સેન્સેક્સમાં આશરે 1448.37 પોઇન્ટનો કડાકો બોલાઈ ગયો છે. નિફ્ટી પણ 414.10 પોઇન્ટ એટલે કે આશરે 3.56 ટકાના તીવ્ર કડાકા સાથે 11,219.20 બોલાઈ છે. આ સાથે સેન્સેક્સે આજે 38,500ની સપાટી ગુમાવી દીધી હતી. જ્યારે નિફ્ટીએ 11,300ની અત્યંત મહત્વની સપાટી ગુમાવી છે. જ્યારે નિફટીએ 11 હજાર 400ની અત્યંત મહત્વની સપાટી ગુમાવી છે. શેર બજારના નિષ્ણાત જણાવ્યા અનુસાર ભારતીય શેરબજારમાં કડાકો થતા જ રોકાણકારો કુલ સંપત્તિમાં આશરે રૂપિયા 5 લાખ કરોડની ગણતરી મિનિટોમાં જ ધોવાણ થઈ ગયું.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: રાજકોટ: ભાજપ નેતાની ઉશ્કેરણીજનક પોસ્ટ વાયરલ! નિશિથ ત્રિવેદીએ સોશિયલ મીડિયામાં મુકી ઉશ્કેરણીજનક પોસ્ટ

Published On - 12:01 pm, Fri, 28 February 20

Next Article