CORONA : મહામારી દરમ્યાન TV Ads. માં સૌથી વધુ ખર્ચ TOILET SOAPના પ્રમોશન પાછળ કરાયો

|

Jan 01, 2021 | 11:14 AM

કોરોનાકાળમાં હાઇજીન ઉપર ખુબ ભાર આપવામાં આવી રહ્યો છે. આ સમયગાળા દરમ્યાન ટીવી ના પડદે પ્રચાર અને જાગૃતિ માટે સૌથી વધૂ ખર્ચ ટોયલેટ સોપ(TOILET SOAP)ના પ્રમોશન ઉપર થયો છે. સરકારે સામાજિક બાબતો અંગે માહિતી ફેલાવવા પણ મોટો ખર્ચ કર્યો છે. ટોયલેટ સોપની જાહેરાત પર સૌથી વધુ ખર્ચ જાહેરાત પરના કુલ ખર્ચનો 7% ખર્ચ ટોયલેટ સોપના […]

CORONA : મહામારી દરમ્યાન TV Ads. માં સૌથી વધુ ખર્ચ TOILET SOAPના પ્રમોશન પાછળ કરાયો

Follow us on

કોરોનાકાળમાં હાઇજીન ઉપર ખુબ ભાર આપવામાં આવી રહ્યો છે. આ સમયગાળા દરમ્યાન ટીવી ના પડદે પ્રચાર અને જાગૃતિ માટે સૌથી વધૂ ખર્ચ ટોયલેટ સોપ(TOILET SOAP)ના પ્રમોશન ઉપર થયો છે. સરકારે સામાજિક બાબતો અંગે માહિતી ફેલાવવા પણ મોટો ખર્ચ કર્યો છે.

ટોયલેટ સોપની જાહેરાત પર સૌથી વધુ ખર્ચ
જાહેરાત પરના કુલ ખર્ચનો 7% ખર્ચ ટોયલેટ સોપના પ્રમોશન પર કરવામાં આવ્યો છે. 4 ટકા ખર્ચ ઇ- કૉમર્સ કંપનીઓ અને 4 ટકા ટૂથપેસ્ટ બ્રાન્ડ દ્વારા કરવામાં આવ્યો છે. તે પછી, શેમ્પૂ, વોશિંગ પાઉન્ડર્સ, ફ્લોર ક્લીનર્સ, દૂધ પીણાં, કાર કંપનીઓ અને ચોકલેટના પ્રચાર પર પૈસા ખર્ચ કરવામાં આવ્યા છે.

સરકારે સામાજિક કારણો પર મોટો ખર્ચ કર્યો
કોરોના સંકટને કારણે કેન્દ્ર અને રાજ્ય સરકારોએ સામાજિક કારણોસર ઘણી જાહેરાતો આપી હતી. પાછલા વર્ષ કરતા તે લગભગ 16 ટકાનો વધારો થયો છે. સૌથી વધુ જાહેરાત એફએમસીજી કંપનીઓએ કરી છે.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

સૌથી વધુ જાહેરાત હિન્દુસ્તાન યુનિલિવર દ્વારા કરાઈ
હિન્દુસ્તાન યુનિલિવર પછી સૌથી વધુ જાહેરાતો Reckitt Benckise અને Procter and Gamble દ્વારા કરવામાં આવી હતી. ટોપ -19 એડવર્ટાઇઝર્સની યાદીમાં કોલગેટ, ગોદરેજ કન્ઝ્યુમર, કેડબરી ઇન્ડિયા, વિપ્રો, એમેઝોન અને અમૂલ જેવી કંપનીઓનો સમાવેશ છે.

 

Next Article