AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Contract farming : હરિયાણામાં ખેડૂતો થઈ રહ્યાં છે માલામાલ, ખેડૂતોએ કર્યો 700 કરોડનો કરાર

Contract farming : દેશમાં એક બાજું કૃષિ કાયદાઓનો વિરોધ થઈ રહ્યો છે, જ્યારે બીજી બાજું હરિયાણામાં ખેડૂતો કોન્ટ્રાક્ટ ફાર્મિંગ હેઠળ મોસંબીની ખેતી કરીને કરોડોની કમાણી કરી રહ્યા છે.

Contract farming : હરિયાણામાં ખેડૂતો થઈ રહ્યાં છે માલામાલ, ખેડૂતોએ કર્યો 700 કરોડનો કરાર
હરિયાણામાં ખેડૂતો થઈ રહ્યાં છે માલામાલ
Nakulsinh Gohil
| Edited By: | Updated on: Feb 05, 2021 | 4:11 PM
Share

Contract Farming : દિલ્હીમાં હરિયાણા અને પંજાબના ખેડૂતો લગભગ છેલ્લા 60 દિવસથી કેન્દ્રના કૃષિ કાયદાઓ વિરુદ્ધ પ્રદર્શન કરી રહ્યા છે. ખેડૂતોના વિરોધના આ કારણમાં એક કારણ કોન્ટ્રાક્ટ ફાર્મિંગ પણ છે. દેશમાં એક બાજું કૃષિ કાયદાઓનો વિરોધ થઈ રહ્યો છે, જ્યારે બીજી બાજું હરિયાણામાં ખેડૂતો કોન્ટ્રાક્ટ ફાર્મિંગ હેઠળ મોસંબીની ખેતી કરીને કરોડોની કમાણી કરી રહ્યા છે.

SFAC દ્વારા 700 કરોડનો કરાર હરિયાણાના સિરસામાં મોસંબી પકવતા ખેડૂતોએ લધુ કૃષક કૃષિ વ્યાપાર સંઘ – SFAC દ્વારા કોન્ટ્રાક્ટ ફાર્મિંગ અંતર્ગત ખાનગી કંપની સાથે રૂ.700 કરોડના કરાર કર્યા છે. હરિયાણામાં હાલ 486 કિસાન ઉત્પાદક સંગઠન -FPO છે. આ તમામ FPO કંપની અધનિયમ 2013 હેઠળ રજીસ્ટર્ડ છે. હરિયાણામાં લગભગ 76 હજાર ખેડૂતો આ FPO સાથે જોડાયેલા છે. આ તમામ FPOએ કોન્ટ્રાક્ટ ફાર્મિંગ અંતર્ગત લધુ કૃષક કૃષિ વ્યાપાર સંઘ – SFAC દ્વારા ખાનગી કંપની સાથે રૂ.700 કરોડના કરાર કર્યા છે.

Contract farming: Farmers in Haryana are getting richer, farmers sign Rs 700 crore agreement with SFAC

700 ટન મોસંબી ખરીદશે ખાનગી કંપનીઓ SFACના પ્રબંધ નિર્દેશક ડો.અર્જુન સિંહ સૈનીએ કહ્યું કે હાલમાં જ વિવિધ ખાનગી કંપનીઓએ હરિયાણાના મોસંબીના ખેડૂતો FPO સાથે 700 ટન મોસંબીના કરાર કર્યા છે. જેમાં

બી. એન. ઇન્ટરનેશનલ – 200 ટન રોશનલાલ એન્ડ કંપની – 100 ટન ફ્રેશ પ્રોડ્યુસ વેલ્યૂ ક્રીએશન પ્રાઇવેટ લિમિટેડ – 100 ટન યુનિકલીક એગ્રી બિઝનેસ પ્રાઇવેટ લિમિટેડ – 200 ટન ઓલ ફ્રેશ સપ્લાય મેનેજમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ – 100 ટન

આ ખાનગી કંપનીઓ કોન્ટ્રાક્ટ ફાર્મિંગ હેઠળ હરિયાણાના ખેડૂતો પાસેથી મોસંબી ખરીદી દિલ્હી, મુંબઈ, અમદાવાદ જેવા મેટ્રો સીટીમાં મોસંબી સપ્લાય કરશે. જેનાથી હરિયાણાના મોસંબી પકવતા ખેડૂતોને કરોડોની કમાણી થશે. નવા ખેડૂત કાયદાઓનો અને ખાસ કરીને કોન્ટ્રાક્ટ ફાર્મિંગનો વિરોધ કરી રહેલા ખેડૂત સંગઠનોએ હરિયાણાના આ ખેડૂતોની કોન્ટ્રાક્ટ ફાર્મિંગ પદ્ધતિથી થતી કરોડોની આવક અંગે વિચારવું જોઇએ.

અમદાવાદની હવા ઝેરી બની, સૌથી વધુ AQI એરપોર્ટ વિસ્તારમાં 197 નોંધાયો
અમદાવાદની હવા ઝેરી બની, સૌથી વધુ AQI એરપોર્ટ વિસ્તારમાં 197 નોંધાયો
અમદાવાદ-ગાંધીનગરનું તાપમાન એક જ રાતમાં 3 ડિગ્રી ઘટ્યું
અમદાવાદ-ગાંધીનગરનું તાપમાન એક જ રાતમાં 3 ડિગ્રી ઘટ્યું
આ રાશિના જાતકો આજે ફુલ આરામ કરશે, તમારો દિવસ કેવો રહેશે, જુઓ Video
આ રાશિના જાતકો આજે ફુલ આરામ કરશે, તમારો દિવસ કેવો રહેશે, જુઓ Video
અનેક વિસ્તારોમાં હાડ થીજવતી ઠંડીની આગાહી
અનેક વિસ્તારોમાં હાડ થીજવતી ઠંડીની આગાહી
લસણની આડમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ ! 2 આરોપીની કરી ધરપકડ
લસણની આડમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ ! 2 આરોપીની કરી ધરપકડ
માવઠાથી દાડમના બાગાયત પાકને વ્યાપક અસર, ખેડૂતો દાડમ ફેંકી દેવા મજબૂર
માવઠાથી દાડમના બાગાયત પાકને વ્યાપક અસર, ખેડૂતો દાડમ ફેંકી દેવા મજબૂર
પાકિસ્તાની એજન્સી દ્વારા ભારતીય બોટ પર ફાયરિંગ કરાયુંઃ સૂત્ર
પાકિસ્તાની એજન્સી દ્વારા ભારતીય બોટ પર ફાયરિંગ કરાયુંઃ સૂત્ર
થલતેજ અન્ડરપાસમાં આઈસર ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, એકનું મોત
થલતેજ અન્ડરપાસમાં આઈસર ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, એકનું મોત
આ રાશિના લોકોનું જીવન લેશે નવો વળાંક! અચાનક મળશે મોટી તક, જુઓ Video
આ રાશિના લોકોનું જીવન લેશે નવો વળાંક! અચાનક મળશે મોટી તક, જુઓ Video
માવઠાનો માર ખાનાર ખેડૂતો માટે રૂપિયા 10,000 કરોડનુ રાહત પેકેજ જાહેર
માવઠાનો માર ખાનાર ખેડૂતો માટે રૂપિયા 10,000 કરોડનુ રાહત પેકેજ જાહેર
g clip-path="url(#clip0_868_265)">