કોલ ઈન્ડિયાએ E-Auction દ્વારા વીજ ક્ષેત્રને 79.4 મિલિયન ટન કોલસો ફાળવ્યો, કંપનીનો  2023-24 સુધીમાં એક અબજ ટન ઉત્પાદનનો લક્ષ્યાંક

|

Oct 06, 2020 | 2:56 PM

કોલ ઈન્ડિયાએ એપ્રિલથી ઓગસ્ટ દરમિયાનના સમયગાળામાં વિશિષ્ટ ફોરવર્ડ E-Auction દ્વારા ૭૯.૪ મિલિયન ટન કોલસાની ફાળવણી પાવર સેક્ટરને કરી હતી.  વાર્ષિક ધોરણે જે  8% વધારે જરૂરિયાત પુરી કરી હોવાનું સૂચવે છે.  ગત વર્ષે સમાન સમયગાળામાં કોલ ઈન્ડિયાએ ૭૩.૨ મિલિયન ટન કોલસો ફાળવ્યો હતો. E-Auction દ્વારા કોલસાના વિતરણનો હેતુ જે એકમો લાંબા ગાળા સુધી સ્થિર પુરવઠો માંગે […]

કોલ ઈન્ડિયાએ E-Auction દ્વારા વીજ ક્ષેત્રને 79.4 મિલિયન ટન કોલસો ફાળવ્યો, કંપનીનો  2023-24 સુધીમાં એક અબજ ટન ઉત્પાદનનો લક્ષ્યાંક

Follow us on

કોલ ઈન્ડિયાએ એપ્રિલથી ઓગસ્ટ દરમિયાનના સમયગાળામાં વિશિષ્ટ ફોરવર્ડ E-Auction દ્વારા ૭૯.૪ મિલિયન ટન કોલસાની ફાળવણી પાવર સેક્ટરને કરી હતી.  વાર્ષિક ધોરણે જે  8% વધારે જરૂરિયાત પુરી કરી હોવાનું સૂચવે છે.  ગત વર્ષે સમાન સમયગાળામાં કોલ ઈન્ડિયાએ ૭૩.૨ મિલિયન ટન કોલસો ફાળવ્યો હતો. E-Auction દ્વારા કોલસાના વિતરણનો હેતુ જે એકમો લાંબા ગાળા સુધી સ્થિર પુરવઠો માંગે છે તેમને કોલસો પૂરો પાડવાનો છે.

આ પ્રક્રિયા સિંગલ વિન્ડો સેવા દ્વારા નિયત ભાવે કોલસો ખરીદવાની દરેકને સમાન તક પૂરી પાડે છે.  દેશભરના એકમો કોલસો બુક કરી શકશે. તેઓ સરળ, પારદર્શક અને ગ્રાહક મૈત્રીપૂર્ણ રીતે કોલસો ખરીદી શકે તેવા પ્રયાસ કરાઈ રહ્યા છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

કોલ ઈન્ડિયા એ વીજ ક્ષેત્રે કોલસોનો મોટો સપ્લાયર છે. સ્થાનિક કોલસાના ઉત્પાદનમાં તે 80 ટકાથી વધુ ફાળો આપે છે. કંપની આ નાણાકીય વર્ષમાં ઉત્પાદન હજુ વધારવા ઈચ્છે છે. કંપનીનો  2023-24 સુધીમાં એક અબજ ટન ઉત્પાદન લક્ષ્યાંક હાંસલ કરવાનો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Next Article