દિવાળી પર ‘વોકલ ફોર લોકલ’ અભિયાનની ધૂમ, ચીનને 40 હજાર કરોડનો તગડો ઝટકો

|

Nov 16, 2020 | 10:50 PM

કોરોના સંકટની વચ્ચે વડાપ્રધાન મોદીએ દેશને આત્મનિર્ભર બનાવવા માટે ‘વોકલ ફોર લોકલ’ની અપીલ કરી છે. ખાસ કરીને દિવાળી પહેલા વડાપ્રધાન મોદીએ દેશવાસીઓને આ તહેવારમાં સ્થાનિક વસ્તુઓ ખરીદવાની અપીલ કરી હતી. હવે વડાપ્રધાન મોદીની આ અપીલ પર લોકોએ વિદેશી સામાનનો બહિષ્કાર કર્યો. ખાસ કરીને આ દિવાળીએ ચીનના કારોબારને તગડો ઝટકો લાગ્યો છે. દેશના લોકોએ દિવાળી પર […]

દિવાળી પર વોકલ ફોર લોકલ અભિયાનની ધૂમ, ચીનને 40 હજાર કરોડનો તગડો ઝટકો

Follow us on

કોરોના સંકટની વચ્ચે વડાપ્રધાન મોદીએ દેશને આત્મનિર્ભર બનાવવા માટે ‘વોકલ ફોર લોકલ’ની અપીલ કરી છે. ખાસ કરીને દિવાળી પહેલા વડાપ્રધાન મોદીએ દેશવાસીઓને આ તહેવારમાં સ્થાનિક વસ્તુઓ ખરીદવાની અપીલ કરી હતી. હવે વડાપ્રધાન મોદીની આ અપીલ પર લોકોએ વિદેશી સામાનનો બહિષ્કાર કર્યો. ખાસ કરીને આ દિવાળીએ ચીનના કારોબારને તગડો ઝટકો લાગ્યો છે. દેશના લોકોએ દિવાળી પર ચીની સામાનનો બહિષ્કાર કર્યો.

 

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

કારોબારીઓના સંગઠન કેટ મુજબ આ તહેવારની સિઝનમાં કારોબારના મોર્ચા પર ચીનને લગભગ 40 હજાર કરોડ રૂપિયાનું નુકસાન થયું, આ તહેવારની સિઝનમાં લોકોએ ચાઈનીઝ પ્રોડક્ટસને નજરઅંદાજ કરી. ભારતમાં બનેલા FMCG ઉત્પાદન, ઉપભોક્તાની વસ્તુઓ, રમકડા, વીજળીના ઉપકરણ અને સામાન, રસોઈનો સામાન, મિઠાઈ, નમકીન, ઘરનો સામાન, ફર્નિચર, કપડા અને ઘરની સજાવટનો સામાન, માટીના દીવા સહિત દિવાળી પૂજાનો સામાન જેવી વસ્તુઓની ખરીદી સારી રહી.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

ત્યારે ખાદી ઉત્પાદકનો રેકોર્ડબ્રેક આંકડો સામે આવ્યો છે. આ વર્ષે 2 ઓક્ટોબર પછી માત્ર 40 દિવસમાં જ દિલ્હીના કનોટ પ્લેસ સ્થિત ખાદી ઈન્ડિયાના પ્રમુખ આઉટલેટ પર ખાદીની એક દિવસના વેચાણનો આંકડો ચોથી વખત 1 કરોડ રૂપિયાની પાર પહોંચ્યો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article