Budget 2021: કસ્ટમ ડ્યૂટીમાં વધારો થતાં લાઈફસ્ટાઈલ પ્રોડક્ટ્સ થશે મોંઘી

Budget 2021માં વિદેશથી આવનારી અનેક વસ્તુઓ પર કસ્ટમ ડ્યૂટી વધારવામાં આવી છે. કસ્ટમ ડ્યૂટી વધારતા વિદેશથી આવનારી અનેક વસ્તુઓ મોંઘી થશે. વર્ષના બજેટમાં જો લાઈફસ્ટાઇલ પ્રોડક્ટ્સ પર નજર કરવામાં આવે તો વિદેશી કપડા મોંઘા થશે.

Budget 2021: કસ્ટમ ડ્યૂટીમાં વધારો થતાં લાઈફસ્ટાઈલ પ્રોડક્ટ્સ થશે મોંઘી
Follow Us:
Niyati Trivedi
| Edited By: | Updated on: Feb 01, 2021 | 2:17 PM

Budget 2021માં વિદેશથી આવનારી અનેક વસ્તુઓ પર કસ્ટમ ડ્યૂટી વધારવામાં આવી છે. કસ્ટમ ડ્યૂટી વધારતા વિદેશથી આવનારી અનેક વસ્તુઓ મોંઘી થશે. વર્ષના બજેટમાં જો લાઈફસ્ટાઇલ પ્રોડક્ટ્સ પર નજર કરવામાં આવે તો વિદેશી કપડા મોંઘા થશે. જ્યારે સ્વદેશી ચપ્પલ સસ્તા થશે. ન માત્ર કપડા પરંતુ સરકાર દ્વારા વિદેશી ઓટો-પાર્ટ્સ પર કસ્ટમ ડ્યૂટી વધારવામાં આવી છે, કસ્ટમ ડ્યૂટી વધતા વિદેશી વાહનો પણ મોંઘા થશે. ઉલ્લેખનીય છે કે સરકાર દ્વારા આત્મનિર્ભર ભારતનું અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, જેથી સ્વદેશી વસ્તુઓને પ્રાધાન્ય મળશે, જ્યારે વિદેશી વસ્તુઓ મોંઘી થશે.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

આ પણ વાંચો: Budget 2021: મકાન અને ફ્લેટ ખરીદનારાઓ માટે બજેટમાં નાણાપ્રધાને આપી રાહત

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">