Budget 2021 નાણામંત્રી નિર્મલા સિતારમણ દ્વારા રજૂ કરવામાં આવ્યું. બજેટ રજૂ કરતા નાણામંત્રી દ્વારા ઓટો-પાર્ટ્સ લઈ સરકાર દ્વારા વર્ષ-2021ના બજેટમાં ઓટો-પાર્ટ્સ પર સીમા શુલ્કની વધારવામાં આવ્યો છે. સીમા શુલ્ક વધતા અનેક ઓટો-પાર્ટ્સ મોંઘા થશે. જેના કારણે વિદેશથી આવનારી ગાડીઓ મોંઘી થશે. ઉલ્લેખનીય છે કે સરકાર દ્વારા આત્મનિર્ભર ભારત અભિયાન ચલાવવામાં આવ્યું છે, જેના કારણે અનેક વસ્તુઓ પર કસ્ટમ ડ્યૂટી વધારવામાં આવી છે. કસ્ટમ ડ્યૂટી વધતા વિદેશથી આવનારી વસ્તુઓ મોંઘી થશે, જ્યારે સ્વદેશી વસ્તુઓ સસ્તી થશે.
આ પણ વાંચો: BUDGET 2021: શેર બજારમાં ઉત્સાહ દેખાયો, SENSEX 1,633 પોઈન્ટ વધ્યો