AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

BSEમાં ટોચની 10 કંપનીઓમાંથી 8ની માર્કેટ કેપમાં સપ્તાહમાં 1,53,041.36 કરોડ રૂપિયાનો વધારો

શેર બજારોમાં તેજીને કારણે કંપનીઓની માર્કેટ કેપમાં પણ વધારો થયો છે. બોમ્બે સ્ટોક એક્સચેંજ ની ટોચની 10 કંપનીઓમાંથી 8 ની માર્કેટ કેપમાં 1,53,041.36 કરોડ રૂપિયાનો વધારો થયો છે. એક સપ્તાહના સમયગાળામાં હિન્દુસ્તાન યુનિલિવર લિમિટેડ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ ટોપ ગેઇનર રહ્યા છે. HUL ટોપ ગેઈનર BSEના ડેટા અનુસાર HULની માર્કેટ કેપમાં 43,596.02 કરોડનો વધારો થયો […]

BSEમાં ટોચની 10 કંપનીઓમાંથી 8ની માર્કેટ કેપમાં સપ્તાહમાં 1,53,041.36 કરોડ રૂપિયાનો વધારો
Stock Market
Ankit Modi
| Edited By: | Updated on: Dec 14, 2020 | 11:20 AM
Share

શેર બજારોમાં તેજીને કારણે કંપનીઓની માર્કેટ કેપમાં પણ વધારો થયો છે. બોમ્બે સ્ટોક એક્સચેંજ ની ટોચની 10 કંપનીઓમાંથી 8 ની માર્કેટ કેપમાં 1,53,041.36 કરોડ રૂપિયાનો વધારો થયો છે. એક સપ્તાહના સમયગાળામાં હિન્દુસ્તાન યુનિલિવર લિમિટેડ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ ટોપ ગેઇનર રહ્યા છે.

HUL ટોપ ગેઈનર BSEના ડેટા અનુસાર HULની માર્કેટ કેપમાં 43,596.02 કરોડનો વધારો થયો છે. આ સાથે કંપનીની માર્કેટ કેપ વધીને 5,57,714.17 કરોડ રૂપિયા થઈ ગઈ છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિ.નું માર્કેટ કેપ રૂ 37,434.4 કરોડ વધીને રૂ .12,71,438.23 કરોડ થયું છે. ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ ની માર્કેટ કેપ 21,557.45 કરોડ રૂપિયા વધી 10,44,457.52 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. કોટક મહિન્દ્રા બેંકની માર્કેટ કેપ રૂ .14,798.9 કરોડ વધી રૂ .3,80,247.43 કરોડ થઈ છે.

કુલ માર્કેટ કેપની શ્રેણીમાં રિલાયન્સ સૌથી ઉપર માર્કેટ કેપની બાબતમાં બીએસઈમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ફરી ટોચ પર છે બીજા ક્રમે ટીસીએસ અને બાદમાં એચડીએફસી બેન્ક, હિન્દુસ્તાન યુનિલિવર લિમિટેડ , ઇન્ફોસીસ, એચડીએફસી, કોટક મહિન્દ્રા બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, બજાજ ફાઇનાન્સ અને ભારતી એરટેલ આવે છે.

Miscreants loot money from private finance company employee Bhavnagar

ફાઇનાન્સ કંપનીઓની માર્કેટ કેપમાં ઘટાડો નોન-બેંકિંગ ફાઇનાન્સ કંપની બજાજ ફાઇનાન્સની માર્કેટ કેપમાં રૂ. 1,919.24 કરોડનો ઘટાડો થયો છે. આ સાથે કંપનીની માર્કેટ કેપ ઘટીને રૂ. 2,91,839.07 કરોડ થઈ ગઈ છે. આ સાથે એચડીએફસી બેંકની માર્કેટ કેપ 1,624.45 કરોડ રૂપિયાથી ઘટીને 7,61,122.91 કરોડ રૂપિયા પર આવી ગઈ છે.

કંપની  સપ્તાહમાં વધારો કુલ માર્કેટ કેપ 
HUL 43,596.02 5,57,714.17
RIL 37,434.4 12,71,438.23
TCS 21,557.45 10,44,457.52
Kotak Mahindra Bank 14,798.9 3,80,247.43
Infosys 12,096.98 4,95,401.04
ICICI BANK 9,031.76 3,55,529.51
HDFC 8,988.46 4,13,181.19
Bharti Airtel 5,537.39 2,74,987.37

Flipcart aditya birla fashion and retail ma 7.8 taka hisso kharidse deal ne rokankaro e aavkarta share 6 mahina ni sarvoch sapati e pohchyo

કંપની  સપ્તાહમાં ઘટાડો  કુલ માર્કેટ કેપ 
Bajaj Finance 1,919.24 2,91,839.07
HDFC  Bank 1,624.45 7,61,122.91

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Follow Us
અમદાવાદમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી! SG હાઈવે પર ભરાયા પાણી-Video
અમદાવાદમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી! SG હાઈવે પર ભરાયા પાણી-Video
સુરત-વલસાડ-નવસારીમાં રેડ અલર્ટ! CM ભૂપેન્દ્ર પટેલે બોલાવી બેઠક
સુરત-વલસાડ-નવસારીમાં રેડ અલર્ટ! CM ભૂપેન્દ્ર પટેલે બોલાવી બેઠક
નવસારીમા પૂરનો હાહાકાર: કાવેરી-અંબિકા ભયજનક સપાટી વટાવી 1 લાખ પ્રભાવિત
નવસારીમા પૂરનો હાહાકાર: કાવેરી-અંબિકા ભયજનક સપાટી વટાવી 1 લાખ પ્રભાવિત
મેન્સ સલૂનમાં પહોંચી 'રશિયન મહિલા'...! વીડિયો થયો વાયરલ
મેન્સ સલૂનમાં પહોંચી 'રશિયન મહિલા'...! વીડિયો થયો વાયરલ
સુરતમાં ભારે વરસાદથી જળબંબાકાર: NDRF તૈનાત, NH-48 પર ટ્રાફિકજામ
સુરતમાં ભારે વરસાદથી જળબંબાકાર: NDRF તૈનાત, NH-48 પર ટ્રાફિકજામ
'બંટવારા 1947'નું પહેલું ગીત 'કહાં ચલે ગયે હો રામ' રિલીઝ
'બંટવારા 1947'નું પહેલું ગીત 'કહાં ચલે ગયે હો રામ' રિલીઝ
ભારે વરસાદથી રેલવે વ્યવહાર ખોરવાયો, ટ્રેનો રદ થતાં મુસાફરો હેરાન
ભારે વરસાદથી રેલવે વ્યવહાર ખોરવાયો, ટ્રેનો રદ થતાં મુસાફરો હેરાન
નવસારીમાં પાલિકા દ્વારા 2 હજાર ફૂડ પેકેટ બનાવવાની કામગીરી શરૂ
નવસારીમાં પાલિકા દ્વારા 2 હજાર ફૂડ પેકેટ બનાવવાની કામગીરી શરૂ
નવસારીમાં પૂર્ણાના પૂરનુ એલર્ટ, નદીકાંઠાના 10 વિસ્તારોને સાબદા કરાયા
નવસારીમાં પૂર્ણાના પૂરનુ એલર્ટ, નદીકાંઠાના 10 વિસ્તારોને સાબદા કરાયા
બીલીમોરા શહેર પાણીમાં ગરકાવ, 25 થી વધુ લોકોનું રેસ્ક્યૂ - જુઓ Video
બીલીમોરા શહેર પાણીમાં ગરકાવ, 25 થી વધુ લોકોનું રેસ્ક્યૂ - જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">