BSE માં 52% શેરની વૃદ્ધિ છતાં ક્યાં શેરના ભાવ ઉછાળ્યા અને ક્યાં શેર ગગડ્યા, જાણો અહેવાલમાં

|

Nov 17, 2020 | 5:10 PM

વૈશ્વિક બજારો સાથે આજે ભારતીય બજારોએ પણ વૃદ્ધિ નોંધાવી છે. આજના કારોબારમાં નિફ્ટીમાં ટાટા મોટર્સના શેર 6% થી વધુ વૃદ્ધિ સાથે બંધ થયા છે. ટાટા સ્ટીલ અને એચડીએફસી લાઇફના શેરમાં પણ 5-5 ટકાનો ઉછાળો આવ્યો હતો. બીજી તરફ બીપીસીએલના શેર 4% સુધી ઘટીને બંધ થયા છે. હીરો મોટોકોર્પ અને એનટીપીસીના શેર પણ 2-2 ટકા તૂટ્યા […]

BSE માં 52% શેરની વૃદ્ધિ છતાં ક્યાં શેરના ભાવ ઉછાળ્યા અને ક્યાં શેર ગગડ્યા, જાણો અહેવાલમાં
Stock Market

Follow us on


વૈશ્વિક બજારો સાથે આજે ભારતીય બજારોએ પણ વૃદ્ધિ નોંધાવી છે. આજના કારોબારમાં નિફ્ટીમાં ટાટા મોટર્સના શેર 6% થી વધુ વૃદ્ધિ સાથે બંધ થયા છે. ટાટા સ્ટીલ અને એચડીએફસી લાઇફના શેરમાં પણ 5-5 ટકાનો ઉછાળો આવ્યો હતો. બીજી તરફ બીપીસીએલના શેર 4% સુધી ઘટીને બંધ થયા છે. હીરો મોટોકોર્પ અને એનટીપીસીના શેર પણ 2-2 ટકા તૂટ્યા છે.

શેરબજારમાં આજના કારોબારની હાઈલાઈટસ આ મુજબ રહી હતી

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
  • BSE માં 52% કંપનીઓના શેર વધ્યા છે.
  • BSEની માર્કેટ કેપ રૂ. 170.56 લાખ કરોડ નોંધાઈ છે
  • 3,002 કંપનીઓના શેરોમાં વેપાર થયો હતો.
  • 1,561 કંપનીઓના શેર વધ્યા અને 1,257 કંપનીઓના શેર ઘટ્યા
  • 179 કંપનીઓના શેરો 1 વર્ષના ઉચ્ચતમ સ્તરે અને 51 કંપનીઓના શેર એક વર્ષના નીચા સ્તરે રહ્યા
  • 359 કંપનીઓના શેરમાં અપર સર્કિટ અને 195 કંપનીઓ ઓછી સર્કિટ નોંધાઈ

આજના ટોપ ગેઈનર્સ અને ટોપ લોસર્સ આ મુજબ રહ્યા હતા

TOP GAINERS

Company Last Price Profit (%)
TATA MOTORS 158.00 6.15
TATA STEEL 521.60 5.97
HDFC LIFE 672.50 5.72
SBI 241.35 5.09
ADANI PORT 378.40 3.36

TOP LOSERS

Company Last Price Loss (%)
BPCL 395.30 4.25
HERO MOTOCORP 3,034 2.62
NTPC 88.60 2.53
IOC 84.95 1.96
ONGC 71.25 1.93

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article