ભારતીય શેર બજારમાં આજે નિરશ રહ્યો કારોબાર, Sensex-Nifty નજીવા ઘટાડા સાથે બંધ થયા

|

Sep 29, 2020 | 5:10 PM

ભારતીય શેરબજારોની તેજી ઉપર આજે બ્રેક લાગી હતી. શુક્રવાર અને સોમવારે જોરદાર વૃદ્ધિ બાદ આજે બજાર સમતલ સપાટીએ બંધ થયું હતું. આજના કારોબારની શરુઆતથી જ ચોક્કસ દિશા તરફ આગળ નહીં વધનાર બજાર સાંજે નહીંવત ઘટતા સાથે બંધ થયું છે. સેન્સેક્સમાં 8.41 પોઈન્ટ અને નિફટીમાં 5.15 પોઈન્ટનો આજે ઘટાડો નોંધાયો છે. Web Stories View more કથાકાર […]

ભારતીય શેર બજારમાં આજે નિરશ રહ્યો કારોબાર, Sensex-Nifty નજીવા ઘટાડા સાથે બંધ થયા

Follow us on

ભારતીય શેરબજારોની તેજી ઉપર આજે બ્રેક લાગી હતી. શુક્રવાર અને સોમવારે જોરદાર વૃદ્ધિ બાદ આજે બજાર સમતલ સપાટીએ બંધ થયું હતું. આજના કારોબારની શરુઆતથી જ ચોક્કસ દિશા તરફ આગળ નહીં વધનાર બજાર સાંજે નહીંવત ઘટતા સાથે બંધ થયું છે. સેન્સેક્સમાં 8.41 પોઈન્ટ અને નિફટીમાં 5.15 પોઈન્ટનો આજે ઘટાડો નોંધાયો છે.

કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

તેજી પછી બજારમાં આજે સુસ્તી દેખાઈ છે. બેન્કના શેરનું બજાર પર આજે દબાણ રહ્યું હતું. Reliance, TCS અને Infosys એ બજારને નીચે ઉતરતું અટકાવી રાખવા પ્રયાસ કર્યો હતો. કારોબારના અંતમાં સેન્સેક્સ અને નિફ્ટી આજે સપાટ બંધ થયો છે. સેન્સેક્સમાં આજે 0 .022 ટકા અને 0 .046 ટકા નીચલા સ્તરે બંધ થયો છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

આજની ભારતીય શેર બજારની સ્થિતિ

સેન્સેક્સ

Open  38,176.86

High   38,235.94

Low    37,831.35

closing 37,973.22

status  −8.41 (0.022%)

નિફટી

Open 11,288.60

High   11,305.40

Low    11,181.00

closing 11,222.40

status  −5.15 (0.046%)

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article