5 મિનીટમાં લોન આપવાની લાલચ આપનારાઓથી રહેજો સાવધાન, SBIએ ઈન્સટન્ટ લોન એપથી કર્યા સાવધાન

|

Jan 11, 2021 | 4:02 PM

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) એ લોકોને ફર્જી ઇન્સટન્ટ લોન એપ્સથી સભાન કર્યા છે. એસબીઆઈની સોશિયલ મીડિયા દ્વારા લોકોને એલર્ટ કરતા કહ્યું ફર્જી લિંક્સ પર ક્લિક કરો નહીં.

5 મિનીટમાં લોન આપવાની લાલચ આપનારાઓથી રહેજો સાવધાન, SBIએ ઈન્સટન્ટ લોન એપથી કર્યા સાવધાન
છેતરપીંડીથી ચેતી જજો

Follow us on

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) એ લોકોને ફર્જી ઇન્સટન્ટ લોન એપ્સથી સભાન કર્યા છે. એસબીઆઈની સોશિયલ મીડિયા દ્વારા લોકોને એલર્ટ કરતા કહ્યું ફર્જી લિંક્સ પર ક્લિક કરો નહીં. બેંકે કહ્યું કે તે એક ટ્રેપ હોઈ શકે છે અને તમારુ એકાઉન્ટ ખાલી કરી શકે છે. બેન્કના આધારે અનેક ફર્જી મેસેજમાં ફર્જી એપ્સમાં 5 મિનિટમાં કોઈ પણ પેપર વગર લોન દેવાની વાત કરવામાં આવી રહી છે

બેંક સોશિયલ મીડિયા દ્વારા શું કહે છે?
SBIએ કહ્યું હતું કે ‘ફર્જી ઇન્સટન્ટ લોન એપ્સથી સાવધાન! કૃપા કરીને અનઅધિકૃત લિંક્સ પર ક્લિક ન કરો. બેંકે કહ્યું કે તે એસબીઆઈ અથવા કોઈ અન્ય બેંક વાળી લિંક્સ પર માહિતી આપો નહીં.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

બેંકે બતાવ્યા સેફ્ટી ટિપ્સ
1. લોન લેતા પહેલા નિયમો અને શરતો પર ધ્યાન આપવામાં આવે
2. આશ્ચર્યજનક લિંક્સ પર ક્લિક કરવાથી બચો
3. ડાઉનલોડ પહેલા એપની ઓથેટિસિટી ચેક કરો
4. બેંકે કહ્યું, તમારી બધી આર્થિક આવશ્યકતાઓ માટે https://bank.sbi પર જાઓ.

શેર ન કરો આ જાણકારી
SBIએ પહેલા તમામ ગ્રાહકોને પોતાના પેન (PAN) ની ડિટેલ્સ, INB ક્રેનડિશિયલ્સ, મોબાઇલ નંબર, યુપીઆઈ પિન, એટીએમ કાર્ડ નંબર, એટીએમ પિન અને યુપીઆઈ વીપીએ કોઈના સાથે શેર ન કરવા જણાવ્યું હતું.

સમય સમય પર ગ્રાહકોને કરતા રહે છે સાવધાન
બેંક સમય સમય પર સોશિયલ મીડિયા દ્વારા ગ્રાહકોને ઓનલાઇન ફ્રોડ પર સાવધાન કરતી રહે છે. કેટલાક દિવસો પહેલા બેંકએ લોકોને વોટ્સએપ ફોન અથવા મેસેજીસથી સાવધાન રહેવાનું કહ્યું હતું.

Published On - 3:51 pm, Mon, 11 January 21

Next Article