લોન એપની માયાજાળથી સાવધાન, ઈન્સ્ટન્ટ લોન મેળવવાની લાલચ તમારા માટે બની શકે છે જીવલેણ.. કેવી રીતે?- વાંચો

આજના ડિજિટલ યુગમાં લોન એપ્સનો ક્રેઝ વધ્યો છે, પરંતુ તેનાથી પ્રાઈવેસી ભંગ અને ચિટીંગનું જોખમ વધે છે. ઈન્સ્ટન્ટ લોનએપ્સ વ્યક્તિગત માહિતી ચોરીને તમને બ્લેકમેલ કરી શકે છે. બેંક લોન માટે સિબિલ સ્કોરના અભાવે લોકો આ જાળમાં ફસાતા હોય છે. કોઈપણ વ્યક્તિ લોન લીધા વિના તેનો સિબિલ સ્કોર કેવી રીતે સુધારી શકે લોન એપની માયાજાળથી કેવી રીતે બચવુ તે અંગે વિગતવાર સમજવા માટે વાંચો.

લોન એપની માયાજાળથી સાવધાન, ઈન્સ્ટન્ટ લોન મેળવવાની લાલચ તમારા માટે બની શકે છે જીવલેણ.. કેવી રીતે?- વાંચો
| Updated on: Aug 06, 2026 | 4:13 PM

આજના ડિજિટલ યુગમાં, ખાસ કરીને યુવાનો, ગિગ વર્કર્સ અને મધ્યમ વર્ગના પરિવારોમાં લોન એપ્સનો ક્રેઝ ઝડપથી વધી રહ્યો છે. ઘર બેઠા ભણતા વિદ્યાર્થીઓ અથવા ઓછી સેલરીમાં નોકરી શરૂ કરનાર યુવાનો ઘણીવાર પૈસાની ખેંચ અનુભવે છે અને ત્યારે આ એપ્સ એક દેવદૂત તરીકે સામે આવે છે. ઇન્ટરનેટ દ્વારા મળતી આ લોન શરૂઆતમાં ખૂબ જ આકર્ષક લાગે છે કારણ કે તેમાં કોઈ પણ ઓળખાણ વગર કે જામીન વગર તરત જ પૈસા મળી જાય છે પરંતુ, આ સુવિધાની પાછળ એક એવું વિષચક્ર છુપાયેલું છે જે સામાન્ય માણસને આત્મહત્યા કરવા સુધી મજબૂર કરી શકે છે. તાજેતરમાં સામે આવેલા કિસ્સાઓમાં 8000 કરોડ રૂપિયાનું સર્ક્યુલેશન અને સેંકડો કરોડ રૂપિયા હવાલા દ્વારા ચીન મોકલવાના કૌભાંડ બહાર આવ્યા છે. કેવી રીતે કામ કરે છે આ લોન એપની માયાજાળ? આ એપ્લિકેશન્સ તમને લોન આપતા પહેલાં કોઈ પ્રોપર્ટી કે દસ્તાવેજો માંગતી નથી, પરંતુ તેઓ તમારા મોબાઈલ એક્સેસની માંગણી કરે છે. જ્યારે તમે એપ ઇન્સ્ટોલ કરો છો, ત્યારે તે તમારી કોન્ટેક્ટ લિસ્ટ, ગેલેરી,...

Published On - 9:17 pm, Mon, 8 June 26

સંપૂર્ણ વાર્તા વાંચવા માટે TV9 એપ્લિકેશન ડાઉનલોડ કરો

20 થી વધુ વિશિષ્ટ સમાચારોની અમર્યાદિત ઍક્સેસ TV9 એપ પર ચાલુ રાખો
Follow Us
Loading...
Unable to load recommendations.