Bank Holidays: એપ્રિલમાં 10 દિવસ બંધ રહેશે બેન્ક, કરી લો બેન્કિંગ વર્કનું પ્લાનિંગ

|

Mar 29, 2021 | 10:03 AM

Bank Holidays: 1 એપ્રિલથી નવું નાણાકીય વર્ષ 2021-22 શરૂ થઇ રહ્યું છે. સ્વભાવિકપણે નવા નાણાકીય વર્ષમાં આર્થિક વ્યવાર અને નાણાકીય કામકાજ સામાન્ય કરતા થોડું વધુ રહેશે.

Bank Holidays: એપ્રિલમાં 10 દિવસ બંધ રહેશે બેન્ક, કરી લો બેન્કિંગ વર્કનું પ્લાનિંગ
એપ્રિલ મહિનામાં બેંક આ દિવસ દરમ્યાન બંધ રહેશે

Follow us on

Bank Holidays: 1 એપ્રિલથી નવું નાણાકીય વર્ષ 2021-22 શરૂ થઇ રહ્યું છે. સ્વભાવિકપણે નવા નાણાકીય વર્ષમાં આર્થિક વ્યવાર અને નાણાકીય કામકાજ સામાન્ય કરતા થોડું વધુ રહેશે. જો એપ્રિલ મહિનામાં તમે બેનને લગતા કામકાજ પ્લાન કર્યા છે તો આ અહેવાલ તમને ખુબ જરૂરી માહિતી પુરી પડી રહ્યો છે.

નાણાકીય વર્ષ 2021 -22 ના પ્રારંભમાંજ જો તમારી પાસે બેંકને લગતા કોઈ કામ છે તો તમારે 3 એપ્રિલ, 2021 સુધી રાહ જોવી પડશે. આ ઉપરાંત એપ્રિલમાં બેંકો કુલ 10 દિવસ માટે બંધ રહેશે. મહિનાના પ્રથમ દિવસે બેંકોના વાર્ષિક એકાઉન્ટ્સ બંધ થવાને કારણે કામગીરી કરવામાં આવશે નહીં. તો ગુડ ફ્રાઈડેને કારણે બે એપ્રિલે બેંકો બંધ રહેશે.

કરો એક નજર એપ્રિલ 2021 ના Bank Holidays ઉપર

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

તારીખ                 બેન્ક બંધ રહેવા માટેનું કારણ
1                વર્ષના ખાતા બંધ થવાને કારણે બેંકો બંધ રહેશે
2                ગુડ ફ્રાઈડે
4                રવિવાર
10              શનિવાર
11              રવિવાર
13              ગુડી પડવા અને તેલુગુ નવું વર્ષ
18             રવિવાર
21              રામ નવમી અને ગારિયા પૂજન
24             શનિવાર
25             રવિવાર

Next Article