Bank Holiday : જો આપણી પાસે બેન્કને લગતું કામ હોય તો કરી લો પ્લાનિંગ, મે મહિનામાં આટલા દિવસ બંધ રહેશે બેન્ક

|

May 06, 2021 | 8:44 AM

Bank Holiday : જો તમારી પાસે મે મહિનામાં બેંક સાથે સંબંધિત કોઈ કામ છે તો તમારે આજે જ પ્લાનિંગ કરી લો. આવતીકાલથી બેંક ગુજરાત સહીત અન્ય રાજ્યમાં સતત બે દિવસ તો જમ્મુ અને શ્રીનગરમાં 3 દિવસ માટે બંધ રહેશે.

Bank Holiday : જો આપણી પાસે બેન્કને લગતું કામ હોય તો કરી લો પ્લાનિંગ, મે મહિનામાં આટલા દિવસ બંધ રહેશે બેન્ક
બેંકની ફાઈલ તસ્વીર

Follow us on

Bank Holiday : જો તમારી પાસે મે મહિનામાં બેંક સાથે સંબંધિત કોઈ કામ છે તો તમારે આજે જ પ્લાનિંગ કરી લો. આવતીકાલથી બેંક ગુજરાત સહીત અન્ય રાજ્યમાં સતત બે દિવસ તો જમ્મુ અને શ્રીનગરમાં 3 દિવસ માટે બંધ રહેશે. એટલે કે, તમે બેંક શાખાને લગતા કામ કરી શકશો નહીં. બેંકની રજાઓની યાદી RBI દ્વારા જારી કરવામાં આવે છે. આમાં રાજ્ય મુજબ બેંકોની રજાઓ જાહેર કરવામાં આવે છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા જારી કરવામાં આવેલી રજાઓ મુજબ મે મહિનામાં સાપ્તાહિક રજાઓ, રાષ્ટ્રીય રજાઓ સહિત 12 દિવસ બેન્ક માટે બંધ રહેવાની છે.

ચાલુ સપ્તહમાં કયા દિવસો અને શા માટે બેંકો બંધ રહેશે

>> 7 મે – શુક્રવાર – જમાત-ઉલ-વિદા (જમ્મુ અને શ્રીનગર બેંક ખુલશે નહીં)
>> 8 મે – શનિવાર – સાપ્તાહિક રજા
>> 9 મે – રવિવાર – સાપ્તાહિક રજા

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

મે મહિનામાં Bank Holiday ની યાદી ઉપર કરો એક નજર

>> 13 મે – ગુરુવાર – ઇદ (શ્રીનગર, જમ્મુ, નાગપુર અને કાનપુરમાં બેંકો ઇદના તહેવારના કારણે રજા રહેશે.)
>> 14 મે – શુક્રવાર – પરશુરામ જયંતિ / ઇદ / અક્ષય તૃતીયા (જમ્મુ, મુંબઇ, નાગપુરમાં આ દિવસે બેંકો ખુલ્લી રહેશે.)
>> 16 મે – રવિવાર – સાપ્તાહિક રજા
>> 22 મે – શનિવાર – સાપ્તાહિક રજા
>> 23 મે – રવિવાર – સાપ્તાહિક રજા
>> 26 મે – ગુરુવાર – બુદ્ધ પૂર્ણિમા
>> 30 મે – રવિવાર – સાપ્તાહિક રજા

Next Article