બજારના પોઝિટિવ ટ્રેન્ડ સામે પણ આ શેર તૂટ્યા, જાણો ક્યાં શેરે નુકશાનીનો સામનો કર્યો

|

Oct 15, 2020 | 4:09 PM

વૈશ્વિક બજારો સાથે ભારતીય શેરબજાર પણ પ્રગતિ કરી રહ્યા છે. ભારતીય શેરબજારની સ્થિતિ ઉપર નજર કરીએતો બજાર 30 માર્ચના સ્તરથી હાલ લગભગ 30 ટકા વૃદ્ધિ સાથે કારોબાર કરી રહ્યું છે.  બજારની તેજીમાં વિદેશી સંસ્થાગત રોકાણકારોએ સારી ભૂમિકા ભજવી છે. વૈશ્વિક બજારો સાથે ભારતીય શેરબજાર પણ પ્રગતિ કરી રહ્યા છે. ભારતીય શેરબજારની સ્થિતિ ઉપર નજર કરીએતો […]

બજારના પોઝિટિવ ટ્રેન્ડ સામે પણ આ શેર તૂટ્યા, જાણો ક્યાં શેરે નુકશાનીનો સામનો કર્યો

Follow us on

વૈશ્વિક બજારો સાથે ભારતીય શેરબજાર પણ પ્રગતિ કરી રહ્યા છે. ભારતીય શેરબજારની સ્થિતિ ઉપર નજર કરીએતો બજાર 30 માર્ચના સ્તરથી હાલ લગભગ 30 ટકા વૃદ્ધિ સાથે કારોબાર કરી રહ્યું છે.  બજારની તેજીમાં વિદેશી સંસ્થાગત રોકાણકારોએ સારી ભૂમિકા ભજવી છે.

વૈશ્વિક બજારો સાથે ભારતીય શેરબજાર પણ પ્રગતિ કરી રહ્યા છે. ભારતીય શેરબજારની સ્થિતિ ઉપર નજર કરીએતો બજાર 30 માર્ચના સ્તરથી હાલ લગભગ 30 ટકા વૃદ્ધિ સાથે કારોબાર કરી રહ્યું છે.  બજારની તેજીમાં વિદેશી સંસ્થાગત રોકાણકારોએ સારી ભૂમિકા ભજવી છે.  FII એ 20,000 કરોડ રૂપિયાથી વધારાની નેટ ખરીદારી કરી છે. માર્ચથી સપ્ટેમ્બરના દરમ્યાન મિડકેપ ઈન્ડેક્સ 40 ટકા વધ્યુ છે જ્યારે સ્મૉલકેપ ઈન્ડેક્સમાં 54 ટકાથી વધારે વધ્યું છે. બજારના પોઝિટિવ ટ્રેડ સામે પણ ઘણા શેર નબળા પડ્યા છે જેમણે મોટા નુકશાનનો સામનો કરવો પડયો છે.

કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો

Covid-19 ના લીધેથી કેટલાક સેક્ટર્સને ફાયદો પણ થયો છે તો ઘટન સેક્ટર એવા રહ્યા છે જેમને ચિંતાજનક સ્થિતિનો સામનો પણ કર્યો છે.બજારમાં ૧૧ શેરો એવા છે જેમની માર્કેટ કેપ 1000 કરોડ રૂપિયાથી વધુ છે. માર્ચ અને સપ્ટેમ્બરની વચ્ચે આ શેરોમાં 50 ટકા સુધી ઘટાડો થયો છે. કોરોનાકાળમાં ફાર્મા, આઇટી અને સિમેન્ટ સેન્ક્ટરની કંપનીઓને ખાસો લાભ થયો છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને TCS  જેવી કંપનીઓ પણ સતત વૃદ્ધિ કરી સારા પરિણામ સુધી પહોંચી છે. આ સમયગાળામાં બેન્કિંગ અને હોસ્પિટાલિટી સેક્ટરએ ચિંતાજનક સ્થિતિનો સામનો કરવો પડયો છે.

જુઓ 11 સ્ટૉક્સનું આ લિસ્ટ જે કંપનીઓએ માર્ચથી સપ્ટેમ્બરની વચ્ચે મોટેભાગે નરમાશનો સામનો કર્યો છે

કંપની                 આજનો ભાવ
Omaxe                  65.20
Yes Bank              12.75
chalet Hotels       134.70
Future Lifestyle  76.65
Bank of Baroda  42.10
Jagran Prakashan 36.10
DCB Bank                77.50
Rajesh Export     447.75
coal India           111.20
Arvind Fashion      33.75                  –
Union Bank of India  23.85

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article