ATMમાંથી 5000 રૂપિયાથી વધારે રોકડ ઉપાડવા પર હવે વધારાની રકમ ચુકવવી પડશે, જાણો કેટલો ચાર્જ ચુકવવો પડશે

|

Oct 22, 2020 | 3:20 PM

ATMમાંથી હવે પૈસા ઉપાડવા સામે ચાર્જ ચૂકવવો પડશે.ATM માંથી 5000 રૂપિયાથી વધારે કેશ ઉપાડવા ઉપર હવેથી extra charge આપવો પડશે. ATM થી કેશ કાઢવાના નિયમોમાં 8 વર્ષ બાદ ફેરફાર કરવામાં આવી રહ્યો છે. નવા નિયમો અંતર્ગત એક મહીનામાં ATM દ્વારા 5 વાર ફ્રીમાં કેશ ઊપાડી શકાશે પણ કેસની મર્યાદામાં છૂટ મળશે નહિ. ૫ હજાર રૂપિયાથી […]

ATMમાંથી 5000 રૂપિયાથી વધારે રોકડ ઉપાડવા પર હવે વધારાની રકમ ચુકવવી પડશે, જાણો કેટલો ચાર્જ ચુકવવો પડશે

Follow us on

ATMમાંથી હવે પૈસા ઉપાડવા સામે ચાર્જ ચૂકવવો પડશે.ATM માંથી 5000 રૂપિયાથી વધારે કેશ ઉપાડવા ઉપર હવેથી extra charge આપવો પડશે. ATM થી કેશ કાઢવાના નિયમોમાં 8 વર્ષ બાદ ફેરફાર કરવામાં આવી રહ્યો છે.

નવા નિયમો અંતર્ગત એક મહીનામાં ATM દ્વારા 5 વાર ફ્રીમાં કેશ ઊપાડી શકાશે પણ કેસની મર્યાદામાં છૂટ મળશે નહિ. ૫ હજાર રૂપિયાથી વધુ રકમના ઉપાડ પાર શુલ્ક આપવો પડશે.

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

5,000 રૂપિયાથી વધારે ઉપાડવા પર લાગશે 24 રૂપિયા ચાર્જ
સૂત્રો અનુસાર ATM થી 5,000 રૂપિયાથી વધારે કેશ ઉપાડવા પર ગ્રાહકોને 24 રૂપિયાનો અતિરિક્ત ચાર્જ આપવો પડશે. વર્તમાન સમયમાં ATM થી 5 વાર વગર કોઈ ચાર્જના કેશ ઉપાડી શકો છો. ત્યાર બાદ જો એક મહીનામાં 5 વારથી વધારે કેશ ઉપાડો છો તે છઠ્ઠી વાર 20 રૂપિયા ચાર્જ લાગે છે. એક મહિનામાં ૫ વાર ફરી કેશ ઉપાડવાની છૂટ છે પણ હવે ૫ હજારથી ઉપરના ઉપાડ ઉપર શુલ્ક રહેશે.

૮ વર્ષ બાદ નિયમમાં ફેરફારની શક્યતા
ATM થી કેશ કાઢવાના નિયમોમાં બદલાવ ભારતીય રિઝર્વ બેન્ક ) ની એક સમિતિ દ્વારા કરવામાં આવેલી ભલામણના આધાર પર કરવામાં આવી રહી છે. સમિતિના રિપોર્ટને હજુ સુધી સાર્વજનિક નથી કરવામાં આવ્યો પણ આ વાત Right to Information Act – RTI ની હેઠળ માંગવામાં આવેલી જાણકારીમાં સામે આવી છે. RBI ના ATM શુલ્કની સમીક્ષા માટે સમિતિ પાસે ભલામણ માંગી હતી. બેન્ક 8 વર્ષ બાદ ATM શુલ્ક માં બદલાવ કરી શકે છે. RTI માં આપવામાં આવેલી જાણકારીના મુજબ રિઝર્વ બેંક સમિતિએ કેશ ઉપાડ ઘટાડવાનું સૂચન કર્યું હતું.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article