વૈશ્વિક સંકેતોના પગલે આજે એશિયાઈ શેરબજારોમાં મિશ્રા પ્રતિસાદ જોવા મળ્યો

|

Oct 26, 2020 | 1:02 PM

વૈશ્વિક સંકેતોના પગલે આજે એશિયાઈ શેરબજારોમાં મિશ્રા પ્રતિસાદ જોવા મળ્યો છે. જાપાન, સિંગાપોર અને હોંગકોંગના બજારોમાં વધતા ઓછા પ્રમાણમાં વધારો જોવા મળ્યો છે. આ બજારો ગ્રીન ઝોનમાં કારોબાર કરતા નજરે પડ્યા છે. આકે કોરિયા , તાઇવાન અને ચીનના બજારોમાં નુકશાની દેખાઈ રહી છે. આ બજારો ૦.૧ ટકાથી લઇ ૦.૭ ટકા સુધીના નુકશાન સાથે કારોબાર કરી […]

વૈશ્વિક સંકેતોના પગલે આજે એશિયાઈ શેરબજારોમાં મિશ્રા પ્રતિસાદ જોવા મળ્યો

Follow us on

વૈશ્વિક સંકેતોના પગલે આજે એશિયાઈ શેરબજારોમાં મિશ્રા પ્રતિસાદ જોવા મળ્યો છે. જાપાન, સિંગાપોર અને હોંગકોંગના બજારોમાં વધતા ઓછા પ્રમાણમાં વધારો જોવા મળ્યો છે. આ બજારો ગ્રીન ઝોનમાં કારોબાર કરતા નજરે પડ્યા છે. આકે કોરિયા , તાઇવાન અને ચીનના બજારોમાં નુકશાની દેખાઈ રહી છે. આ બજારો ૦.૧ ટકાથી લઇ ૦.૭ ટકા સુધીના નુકશાન સાથે કારોબાર કરી રહ્યા છે.

એશિયાઈ બજારોમાં આજે મિશ્રનો કારોબાર જોવાને મળી રહ્યો છે. જાપાનના બજાર નિક્કેઈ 2.18 અંક એટલે કે 0.01 ટકા નજીવો ઘટીને 23,514.41 ના સ્તર પર જોવામાં આવી રહ્યા છે. જ્યારે, એસજીએક્સ નિફ્ટી 5 અંક એટલે કે 0.04 ટકાના મામૂલી ઘટાડાની સાથે 11,928 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જો કે આજે સ્ટ્રેટ્સ ટાઇમ્સ 0.03 ટકાનો મામૂલી વઘારો છે. જ્યારે હેંગ સેંગમાં 0.58 ટકાની મજબૂતી દેખાય રહી છે. સપ્તાહનો કારોબાર પૂર્ણ કરતા સુધી આ બજારોમાં તેજી જોવા મળી હતી. એશિયાઈ બજાર કોઈ સ્પષ્ટ દિશા દેખાઈ રહ્યા નથી જોકે કારોબારમાં સતત ઉત્તર ચઢાવ છેલ્લા ઘણા સમયથી નજરે પડી રહ્યો છે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

કોરિયાઈ બજાર કોસ્પી 0.11 ટકા તૂટીને 2,358.19 ના સ્તર પર દેખાય રહ્યા છે. જ્યારે, તાઇવાનના બજાર 0.30 ટકા ઉછળીને કારોબાર કરી રહ્યા છે જ્યારે શંધાઈ કંપોઝિટ 22.77 અંક એટલે કે 0.69 ટકા તૂટીને 3,255.23 ના સ્તર પર દેખાય રહ્યા છે. તાઇવાન – ચીન વચ્ચે યુદ્ધ થવાબની સ્થિતિના અંસારની અસર કારોબાર ઉપર પણ જોવા મળે છે. અમેરિકા ચૂંટણીમાં વ્યસ્ત છે ત્યારે બંને દેશ અંગે કોઈપણ સ્થિતિનું અનુમાન મુશ્કેલ છે.

 

આ પણ વાંચોઃવૈશ્વિક બજારોમાં મિશ્ર પાતિસાદના પગલે શેરબજારમાં સપ્તાહના કારોબારની શરૂઆત નરમાશ સાથે થઇ

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article