એશિયાઈ બજારોમાં આજે નરમાશ છવાઈ, એસજીએક્સ નિફ્ટી 0.45% તૂટ્યો

|

Dec 07, 2020 | 11:00 AM

એશિયાઈ બજારોમાં આજે નબળાઈ  જોવા મળી રહી છે. મોટાભાગના દેશના શેરબજાર નરમાશ સાથે  કારોબાર કરતા  જોવા મળી રહયા છે. જાપાનના બજાર નિક્કેઈ 102.94 અંક ઘટ્યા છે . 0.38 ટકા નીચે 26,648.30 ના સ્તર પર જોવા મળ્યો છે. આજે  એસજીએક્સ નિફ્ટી પણ 59.50 અંક ગગડ્યો છે, જે 0.45 ટકાના ઘટાડાની સાથે 13,267.50 ના સ્તર પર કારોબાર […]

એશિયાઈ બજારોમાં આજે નરમાશ છવાઈ, એસજીએક્સ નિફ્ટી 0.45% તૂટ્યો

Follow us on

એશિયાઈ બજારોમાં આજે નબળાઈ  જોવા મળી રહી છે. મોટાભાગના દેશના શેરબજાર નરમાશ સાથે  કારોબાર કરતા  જોવા મળી રહયા છે. જાપાનના બજાર નિક્કેઈ 102.94 અંક ઘટ્યા છે . 0.38 ટકા નીચે 26,648.30 ના સ્તર પર જોવા મળ્યો છે. આજે  એસજીએક્સ નિફ્ટી પણ 59.50 અંક ગગડ્યો છે, જે 0.45 ટકાના ઘટાડાની સાથે 13,267.50 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.  આજે સ્ટ્રેટ્સ ટાઇમ્સ 0.15 ટકા જ્યારે હેંગ સેંગમાં 1.86 ટકાની નબળાઈ દેખાઈ રહી છે.

કોરિયાઈ બજાર કોસ્પી પણ નરમાશ સાથે 2,723.16 ના સ્તર પર દેખાય રહ્યા છે. શંધાઈ કંપોઝિટ 14.11 અંક મુજબ 0.41 ટકા તૂટીને 3430.47 ના સ્તર પર દેખાઈ  રહ્યા છે.જોકે  તાઇવાનના બજાર 0.61 ટકા વધીને કારોબાર કરી રહ્યા છે

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

અમેરિકી બજારોથી સારા સંકેત મળે તેવી આશા સેવાઈ રહી છે. શુક્રવારે  ડાઓ જોંસ  રેકોર્ડ ઊંચાઇ પર બંધ થયો હતો તો S&P 500 અને નાસ્ડેકમાં પણ 900 બિલિયન ડૉલરના રાહત પેકેજ પર આજે નિર્ણયનું મામૂલી દબાણ રહી શકે છે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article