Apple અગર એપ સ્ટોરમાંથી આ ચાઈનીઝ એપ્લિકેશન હટાવે છે તો કંપનીને થઈ શકે છે મોટું નુક્શાન, વાંચો કયા દસ્તાવેજ પર ટ્ર્મ્પે કરી સાઈન

|

Sep 21, 2020 | 12:05 AM

અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક એક્ઝીક્યુટીવ ઓર્ડર પર સાઈન કરી છે જે મુજબ ચીની કંપની ટેસેંન્ટનું અમેરિકામાં વ્યહવાર 45 દિવસની અંદર બેન કરવાનું છે. ચાઈનીઝ એપ WeChat ને પણ સુપર એપ ગણવામાં આવે છે આ ટેસેન્ટ ગ્રૃપનું જ છે, એવામાં અમેરિકી કંપની એપલને પણ એપ સ્ટોરમાંથી WeChat એપ હટાવવી પડી શકે છે. પોપ્યુલર એનાલિસ્ટે દાવો […]

Apple અગર એપ સ્ટોરમાંથી આ ચાઈનીઝ એપ્લિકેશન હટાવે છે તો કંપનીને થઈ શકે છે મોટું નુક્શાન, વાંચો કયા દસ્તાવેજ પર ટ્ર્મ્પે કરી સાઈન
http://tv9gujarati.in/apple-agar-ap-st…n-thai-shake-che/ ‎

Follow us on

અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક એક્ઝીક્યુટીવ ઓર્ડર પર સાઈન કરી છે જે મુજબ ચીની કંપની ટેસેંન્ટનું અમેરિકામાં વ્યહવાર 45 દિવસની અંદર બેન કરવાનું છે. ચાઈનીઝ એપ WeChat ને પણ સુપર એપ ગણવામાં આવે છે આ ટેસેન્ટ ગ્રૃપનું જ છે, એવામાં અમેરિકી કંપની એપલને પણ એપ સ્ટોરમાંથી WeChat એપ હટાવવી પડી શકે છે. પોપ્યુલર એનાલિસ્ટે દાવો કર્યો છે કે જો આવું થાય છે તો એપલને નુક્શાન થઈ શકે છે. કેમકે WeChat એપ વન સ્ટોપ શોપની તર્જ પર છે એટલા માટે તે ચીનમાં પોપ્યુલર છે. પોપ્યુલર એપલ એનાલિસ્ટ Ming Chi-Kuoનાં જણાવ્યા અનુસાર અગર એપલ પોતાના સ્ટોરમાંથી WeChatને હટાવી દે છે તો કંપનીએ મોટુ નુક્શાન ઉઠાવવાની તૈયારી રાખવી પડશે,સાથે જ તેમણે એ પણ શંકા જતાવી છે કે આઈફોન વેચાણમાં 25 થી 30 ટકા સુધીનો ઘટાડો પણ થઈ શકે છે. વિશ્વસ્તરના ચીનનાં માર્કેટને જોતા એપલ માટે આ મુશ્કેલ ભરેલુ બની રહેશે.

ચીનમાં WeChat એવી જ એપ છે જેવી કે ભારતમાં વોટ્સએપ છે કે જે રેગ્યુલર વપરાશ માટે સૌથી વધારે મોબાઈલ ફોનમાં ઈન્સ્ટોલ કરવામાં આવતી હોય છે. ચીનમાં એટલે જ WeChat લોકોની જરૂરિયાત બની ગઈ છે તેવામાં આ એપ નુક્શાન કરી શકે છે કેમકે તે પેમેન્ટ પણ WeChatનાં માધ્યમથી જ કરે છે. ઈ કોમર્સ શોપીંગ,મેસેજીંગ અથવા તો સોશિયલ નેટવર્કીંગ આ એપને ચીનમાં સુપર એપ કહેવામાં આવે છે.

MacRumorsની એક રિપોર્ટ પ્રમાણે એનાલિસ્ટે કહ્યું છે કે જો એપલ સ્ટોરમાંથી આ એર વર્લ્ડ વાઈડ બેન કરવામાં આવે છે તો આઈફોન શિપમેન્ટમાં 25 થી 30%નો ઘટાડો થશે. જ્યારે કે ઈયરપોડ્સ, આઈપૈડ, મેક તેમજ એપલ વોચમાં 15 થી 20%નો ઘટાડો થઈ શકે છે. માત્ર અમેરિકામાં જ આ પ્રતિબંધ રહે છે તો તે માત્ર 3 થી લઈને 6% સુધી હોઈ શકે છે. હાલમાં તો એપલે અત્યાર સુધી આ એપને બેન નથી કરી કે નતી કંપની દ્વારા આ અંગે કોઈ અધિકૃત નિવેદન જાહેર કર્યું છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Corona code

 

Published On - 3:38 pm, Mon, 10 August 20

Next Article