VIDEO: અનિલ અંબાણીએ રિલાયન્સ કમ્યુનિકેશનના ડાયરેક્ટર પદથી આપ્યું રાજીનામું

|

Nov 16, 2019 | 1:11 PM

દેવાના બોજા હેઠળ દબાયેલી રિલાયન્સ ગ્રૂપના ચેરમેન અનિલ અંબાણીએ રિલાયન્સ કમ્યુનિકેશન R.Comના ડાયરેક્ટર પદથી રાજીનામું આપી દીધુ છે. અનિલ અંબાણી સાથે RComના ચાર અધિકારીઓએ પણ રાજીનામું આપી દીધુ છે. Web Stories View more મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ […]

VIDEO: અનિલ અંબાણીએ રિલાયન્સ કમ્યુનિકેશનના ડાયરેક્ટર પદથી આપ્યું રાજીનામું

Follow us on

દેવાના બોજા હેઠળ દબાયેલી રિલાયન્સ ગ્રૂપના ચેરમેન અનિલ અંબાણીએ રિલાયન્સ કમ્યુનિકેશન R.Comના ડાયરેક્ટર પદથી રાજીનામું આપી દીધુ છે. અનિલ અંબાણી સાથે RComના ચાર અધિકારીઓએ પણ રાજીનામું આપી દીધુ છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

આ પણ વાંચોઃ હોટલ કે રેસ્ટોરન્ટના રસોડામાં ગ્રાહકોને મળશે હંમેશા ENTRY, દૂર કરવું પડશે NO ENTRYનું બોર્ડ

એક પત્રક મુજબ અનિલ અંબાણી સહિત છાયા વિરાણી, રાયના કારાણી, મંજરી કાકેર, અને સુરેશ રંગાચરે પણ રાજીનામું ધર્યું છે. શુક્રવારે રિલાયન્સ કમ્યુનિકેશનની બીજી તિમાહીના પરિણામ જાહેર થયા હતા. જુલાઈથી સપ્ટેમ્બરની તિમાહીમાં કંપનીને 30,142 કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું. અને ગત વર્ષમાં આ જ ત્રણ મહિનામાં કંપનીએ 1,141 કરોડ રૂપિયાનો સીધો નફો કર્યો હતો. આ તિમાહીમાં પણ કંપનીની આવક ઘટીને 302 કરોડ રૂપિયા થઈ ચૂકી હતી. જ્યાકે ગત વર્ષમાં સમાન તિમાહી દરમિયાન 977 કરોડ રૂપિયા આવક હતી. જ્યારે હાલમાં Rcomનો શેર 59 પૈસાનો છે.

હાલમાં જ Rcomના માલિક અનિલ અંબાણી પર ચીનની ત્રણ મોટી બેંકોએ લંડન કોર્ટમાં 680 મિલિયન ડૉલર (આશરે 47,600 કરોડ) ન ચૂકવવાનો કેસ દાખલ કર્યો છે. આ ત્રણ બેંક ઈન્ડસ્ટ્રિયલ એન્ડ કોમર્શિયલ બેંક ઓફ ચાઈના લિમિટેડ, ચાઈના ડેવલપમેન્ટ બેંક અને એક્સપોર્ટ-ઈંપોર્ટ બેંક ઓફ ચાઈના છે.

Published On - 12:42 pm, Sat, 16 November 19

Next Article