અમૂલ ડેરીના વાઇસ ચેરમેને સરકાર પાસે રાજકોટ અને કચ્છમાં પ્લાન્ટ સ્થાપવા માગી જમીન

|

Sep 25, 2020 | 8:28 PM

સૌરાષ્ટ્ર અને કચ્છમાં અમૂલ ડેરી પોતાનો પ્લાન્ટ સ્થાપવાની યોજના કરી રહ્યું છે. આ માટે અમૂલ ડેરીના વાઇસ ચેરમેને સરકાર પાસે રાજકોટ અને કચ્છમાં જમીનની માગ કરી છે. રાજકોટમાં ડેરીનો પ્લાન્ટ સ્થાપવા 70 એકર જમીનની માગ થઇ છે. તો કચ્છમાં કેરી અને દાડમનું મોટા પાયે ઉત્પાદન થતું હોવાથી અહીં ફ્રુટ પ્લાન્ટ સ્થાપવા જમીનની માગ કરાઇ છે. […]

અમૂલ ડેરીના વાઇસ ચેરમેને સરકાર પાસે રાજકોટ અને કચ્છમાં પ્લાન્ટ સ્થાપવા માગી જમીન

Follow us on

સૌરાષ્ટ્ર અને કચ્છમાં અમૂલ ડેરી પોતાનો પ્લાન્ટ સ્થાપવાની યોજના કરી રહ્યું છે. આ માટે અમૂલ ડેરીના વાઇસ ચેરમેને સરકાર પાસે રાજકોટ અને કચ્છમાં જમીનની માગ કરી છે. રાજકોટમાં ડેરીનો પ્લાન્ટ સ્થાપવા 70 એકર જમીનની માગ થઇ છે. તો કચ્છમાં કેરી અને દાડમનું મોટા પાયે ઉત્પાદન થતું હોવાથી અહીં ફ્રુટ પ્લાન્ટ સ્થાપવા જમીનની માગ કરાઇ છે.

 

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

આ પણ વાંચો: સુરત: કૃષિ બિલના વિરોધમાં વિવિધ બેનરો સાથે ખેડૂતો રસ્તા પર ઉતર્યા, ‘રદ કરો, કિસાન વિરોધી બિલ રદ કરો’ ના ખેડૂતોએ નારા લગાવ્યા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article