આકાશ-શ્લોકાના લગ્નની જોરદાર તૈયારીઓ, દુલ્હનની જેમ શણગારાયું અંબાણી હાઉસ ANTILIA, શાનદાર સેરેમનીઓનો સિલસિલો : જુઓ VIDEOS

|

Mar 11, 2019 | 4:25 PM

આકાશ અંબાણી અને શ્લોકા મહેતાના 9 માર્ચે લગ્ન થવા જઈ રહ્યા છે અને મુકેશ અંબાણીનું ઘર ANTILIAને દુલ્હનની જેમ શણગારાઈ દેવાયું છે. TV9 Gujarati   Web Stories View more IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા […]

આકાશ-શ્લોકાના લગ્નની જોરદાર તૈયારીઓ, દુલ્હનની જેમ શણગારાયું અંબાણી હાઉસ ANTILIA, શાનદાર સેરેમનીઓનો સિલસિલો : જુઓ VIDEOS

Follow us on

આકાશ અંબાણી અને શ્લોકા મહેતાના 9 માર્ચે લગ્ન થવા જઈ રહ્યા છે અને મુકેશ અંબાણીનું ઘર ANTILIAને દુલ્હનની જેમ શણગારાઈ દેવાયું છે.

TV9 Gujarati

 

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

આકાશ-શ્લોકાનું પ્રી-વેડિંગ સેલિબ્રેશન હજી પણ ચાલુ છે. સ્વિટ્ઝરલૅંડમાં ગ્રાંડ પાર્ટી બાદ ગત 3 માર્ચે અંબાણી હાઉસ એંટીલિયામાં હૅરી પોટર થીમ બૅશનું આયોજન કરાયું કે જેના વીડિયો વાયરલ થઈ રહ્યા છે. આખા વેન્યુને હૅરી પૉટર થીમ પર ડેકોરેટ કરાયું. આ થીમ પાર્ટીમાં ગુરુ રંધાવાએ પંજાબી હિટ ગીતો ગબરૂ, ગુડ નાલ ઇશ્ક મીઠા પર પરફૉર્મ કર્યું. સિંગની ધુન પર હાજર તમામ મહેમાનો નાચતા-ઝૂમતા દેખાયાં. ઇંસ્ટાગ્રામ પર એંટીલિયાનો એક વીડિયો પણ સામે આવ્યો ઝે કે જેમાં અંબાણી હાઉસ લાઇટ્સ અને ફૂલોના ડેકોરેશનથી ઝગમગ થઈ રહ્યું છે.

એંટીલિયા દુલ્હનની જેમ સજી ગયું છે. અંબાણી હાઉસની અંદર થયેલી સજાવટનો વીડિયો પણ સામે આવ્યો છે. અંદરનો નજારો જોવા લાયક છે. એંટીલિયા કોઈક રાજાશાહી મહેલની જેમ દેખાઈ રહ્યું છે. એંટીલિયાનું ગ્રાંડ હૉલ રેડ એન્ડ વ્હાઇટ કલરના ફૂલોથી શણગારાયેલું છે.

જુઓ અંબાણી હાઉસ એંટીલિયાના VIDEOS અને PHOTOS :

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 5:15 am, Tue, 5 March 19

Next Article