ધરતીથી 6000 ફુટ ઊંચાઈ પર આવેલા આ રમણીય શહેરમાં યોજાશે આકાશ અંબાણી-શ્લોકા મહેતાની પ્રી-વેડિંગ પાર્ટી : જુઓ PHOTOS

|

Feb 23, 2019 | 5:45 AM

રિલાયંસ ચૅરપર્સન મુકેશ અંબાણીના પુત્ર આકાશ અંબાણીના લગ્ન માર્ચમાં શ્લોકા મહેતા સાથે થવાના છે. લગ્ન પહેલા પ્રી-વેડિંગ પાર્ટીની તૈયારીઓ થઈ રહી છે. TV9 Gujarati   Web Stories View more મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી […]

ધરતીથી 6000 ફુટ ઊંચાઈ પર આવેલા આ રમણીય શહેરમાં યોજાશે આકાશ અંબાણી-શ્લોકા મહેતાની પ્રી-વેડિંગ પાર્ટી : જુઓ PHOTOS

Follow us on

રિલાયંસ ચૅરપર્સન મુકેશ અંબાણીના પુત્ર આકાશ અંબાણીના લગ્ન માર્ચમાં શ્લોકા મહેતા સાથે થવાના છે. લગ્ન પહેલા પ્રી-વેડિંગ પાર્ટીની તૈયારીઓ થઈ રહી છે.

TV9 Gujarati

 

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

આકાશ-શ્લોકાની પ્રી-વેડિંગ પાર્ટી સ્વિટ્ઝરલૅંડમાં આ જ વીકેન્ડે યોજાવાની છે અને આ પાર્ટી જે શહેરમાં યોજાવા જઈ રહી છે તેનું નામ છે સેંટ મૉરિટ્ઝ.

સેંટ મૉરિટ્ઝને રિસૉર્ટ સિટી તરીકે ઓળખવામાં આવે છે. આ જ શહેરથી અલ્પાઇન વિંટર ટૂરિઝ્મની શરુઆત થઈ હતી. બે વખત અહીં વિંટલ ઓલિંપિક પણ યોજાઈ ચુક્યું છે. સેંટ મૉરિટ્ઝ લગભગ 6 હજાર ફુટની ઊંચાઈએ આવેલું છે. શિયાળા ઉપરાંત ઉનાળામાં પણ લોકો સેંટ મૉરિટ્ઝ આવવાનું પસંદ કરે છે.

મળતી માહિતી મુજબ અંબાણી પરિવાર સેંટ મૉરિટ્ઝની ફાઇવ સ્ટાર હોટેલ બૅડરટ પૅલેસમાં રોકાશે. આ હોટેલ તળાવના કિનારે ાવેલી છે. 23-24 ફેબ્રુઆરીના વીકેન્ડમાં આ હોટેલના એક રૂમની સૌથી ઓછી કિંમત 98,500 રૂપિયા છે, તો સૌથી મોંઘુ સૂટ 3 લાખ રૂપિયાનું છે.

કહેવાય છે કે આકાશ અંબાણી સેંટ મૉરિટ્ઝમાં ગ્રાંડ બેચલર પાર્ટી આપી રહ્યા છે. પાર્ટી રવિવારે અથવા સોમવારે થશે કે જેમાં બૉલીવુડથી લઈ તમામ નામચીન લોકો મહેમાન તરીકે હાજરી આપવાના છે.

મુકેશ અંબાણી અને નીતા અંબાણી લગભગ 500 મહેમાનોને આ પાર્ટી માટે ઇનવાઇટ કરી રહ્યા છે. બૉલીવુડ ફિલ્મ પ્રોડ્યુસર-ડાયરેક્ટર કરણ જૌહાર પહેલા જ સેંટ મૉરિટ્ઝ પહોંચી ચુક્યા છે, જ્યારે રણબીર કપૂર પણ પાર્ટીમાં આવવાના છે. આ ઉપરાંત પ્રિયંકા ચોપરાના પણ પાર્ટીમાં સામેલ થવાની શક્યતા છે.

[yop_poll id=1716]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article